Piyuji Prem Taro Juve by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-12-21 |
Lyrics (English)
PIYUJI PREM TARO JUVE LYRICS IN GUJARATI: પિયુજી પ્રેમ તારો જુવે, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "PIYUJI PREM TARO JUVE" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Janak Thakor and Zeel Joshi. Ho honu chandi na jove Ae honu chandi na jove mare hira moti na jove Honu chandi na jove mare hira moti na jove Mare to piyuji bas prem taro Ho paiso tako na jove monghi gifto na jove Paiso tako na jove monghi gifto na jove Mare to piyuji bas prem taro jove Ho tu to maro jiv che tane chyo khabar che Jivan to adhuru maru tara re vagar che Ae honu chandi na jove Ho honu chandi na jove mare hira moti na jove Mare to piyuji bas prem taro jove Ae mare to piyuji bas prem taro jove Ho hachi re mudi to mari tu che mara sayaba Roj tane madiye ame kariye na re vayada Ho jivu tya sudhi tara jode mare revu Nathi duniya ma koi tamara re jevu Ho tamara ne mara vacche rakho na antar re Tame cho dhadakata aa dil ni andar re Ae honu chandi na jove Ae honu chandi na jove mane hira moti na jove Mare to piyuji bas prem taro jove Ae mane to piyuji bas prem taro jove Ho nathi mane gadiyo ke motaro no shokh re Radava na deta jojo kadi mari okh re Ho ho perava odhava no rakhu na koi moh re Taro aa prem che mara mate anmol re Ho bhukh ne tarah tara mate vethi laishu Thavu hoy ae thay tara vagar na rahishu Ae honu chandi na jove Ho honu chandi na jove mare hira moti na jove Mare to piyuji bas prem taro jove atozlyric.com Ae mare to piyuji bas prem taro jove Ho mare to piyuji bas prem taro jove હો હોનું ચાંદી ના જોવે એ હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવે પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવે મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો તું તો મારો જીવ છે તને ચ્યો ખબર છે જીવન તો અધૂરું મારુ તારા રે વગર છે એ હોનું ચાંદી ના જોવે હો હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો હાચી રે મૂડી તો મારી તું છે મારા સાયબા રોજ તને મળીયે અમે કરીયે ના રે વાયદા હો જીવું ત્યાં સુધી તારા જોડે મારે રેવું નથી દુનિયા માં કોઈ તમારા રે જેવું હો તામરા ને મારા વચ્ચે રાખો ના અંતર રે તમે છો ધડકતા આ દિલ ની અંદર રે ભારતલીરીક્સ.કોમ એ હોનું ચાંદી ના જોવે એ હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો નથી મને ગાડિયો કે મોટરો નો શોખ રે રડવા ના દેતા જોજો કદી મારી ઓંખ રે હો હો પેરવા ઓઢવાનો રાખું ના કોઈ મોહ રે તારો આ પ્રેમ છે મારા માટે અનમોલ રે હો ભૂખ ને તરહ તારા માટે વેઠી લઈશું થવું હોય એ થાય તારા વગર ના રહીશું એ હોનું ચાંદી ના જોવે હો હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Piyuji Prem Taro Juve lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.