Tari Yaado Mulakato by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Prakash Vaghela |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-12-02 |
Lyrics (English)
TARI YAADO MULAKATO LYRICS IN GUJARATI: તારી યાદો મુલાકાતો, The song is sung by Kajal Maheriya and released by T-Series Gujarati label. "TARI YAADO MULAKATO" is a Gujarati Love song, composed by Dipesh Chavda , with lyrics written by Prakash Vaghela . The music video of this song is picturised on Chaya Thakor, Birjraj Solanki, Jigesh Rajpurt and Nebs khan. હો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી હો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો રાતોની રાતો મને ઊંઘવા નથી દેતી રાતોની રાતો મને ઊંઘવા નથી દેતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો પરણાગી વાલમ મારા સપના સજાવ્યા તારા મનના મંદિરના ભગવાન મેં બનાવ્યા મારા હો તારી રે જોગણ તારા વિના નથી રેતી તારી રે જોગણ તારા વિના નથી રેતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો ગયો તું શેરમાં છોડી મને ગામડે તારા વિના ચેન મારા દિલને ના પડે હો જોવાને ઝલક તારી નેનો મારા તરસે ઝરમર મેહુલિયો મારી આંખ ઘેરે વરસે હો પ્રીતમ જીતણથી પ્યારા મારા દિલના ધબકારા અંગના ઘરેણે અમે નોમ રે ચિતરાવ્યા તારા હો માંગું બસ તને હું બીજું કઈ નથી માંગતી માંગું બસ તને હું બીજું કઈ નથી માંગતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી જા હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો ગામના સીમાળે બેઉ મળતા હતા આપણે રાહ જોઈ બેઠી તું ક્યારે રે આવશે હો માથે લઈ હેલ હું તો હાલું વન વગડે મારી આ ધડકન તારા નામે રે ધડકે હો મારી કિસ્મતના તારા ચમકો છો દિલમાં મારા માની લીધા તમને આંખોના રતન મારા હો આંખે પોરે તારી વાટ્યું હું તો જોતી આંખે ફોરે તારી વાટ્યો હું તો જોતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી બિટ્ટુ હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી અરે રે તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી Ho kai lage nahi dil kashu hujwa nathi deti Ho kai lage nahi dil kashu hujwa nathi deti Lage nahi dil kashu hujwa nathi deti Tari yaadon mulakato mane jivva nathi deti Ho raton ni raton mane unghva nathi deti Raton ni raton mane unghva nathi deti Tari yaadon mulakato mane jivva nathi deti Ho parnagi vaalam mara sapna sajavya tara Manna mandir na bhagwan me banavya mara Ho tari re jogan tara vina nathi reti Tari re jogan tara vina nathi reti Tari yaadon mulakato mane jivva nathi deti Ho tari yaadon mulakato mane jivva nathi deti Ho gayo tu sher ma chodi mane gamde Tara vina chain mara dil ne naa made Ho jovane jhalak tari naino mara tarase Jharmar mehuliyo mari aankh ghere varse Ho pritam jitanthi pyara mara dil na dhabkara Anghna gharene ame nom re chitravya tara Ho mangu bas tane hu biju kai nathi mangati Mangu bas tane hu biju kai nathi mangati Tari yaadon mulakato mane jivva nathi deti Ho tari yaadon mulakato mane jivva nathi deti Ho gaamna simale beu madta hata aapne Raah joi bethi tu kyare re aavshe Ho maathe lai hel hu to halu van vagade Mari aa dhadkan tara name re dhadke Ho mari kismat na tara chamko cho dil ma mara Mani lidha tamne aankho na ratan mara Ho aankhe pore tari vatyu hu to joti Aankhe fore tari vatyo hu to joti Tari yaadon mulakato mane jivva nathi deti bittu Ho tari yaadon mulakato mane jivva nathi deti Are re tari yaadon mulakato mane jivva nathi deti Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaado Mulakato lyrics in Gujarati by Kajal Maheriya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.