Prem No Bharosho by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | Yuvraj Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-10 |
Lyrics (English)
LYRICS OF PREM NO BHAROSHO IN GUJARATI: પ્રેમ નો ભરોસો, The song is sung by Aryan Barot from Yuvraj Films . "PREM NO BHAROSHO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shankar Prajapati , with lyrics written by Manoj Prajapati . The music video of the track is picturised on Shahid Shaikh and Jinal Raval. Ho prem hato sacho ne bharoso taro Ho prem hato sacho ne bharoso taro Prem hato sacho ne bharoso taro Toye todi gaya dil shu vank hato maro Ho prem hato sacho ne bharoso taro Prem hato sacho ne bharoso taro Toye todi gaya dil shu vank hato maro Ho prem maro samjya nai kem mara thaya nai Prem maro samjya nai kem mara thaya nai Ho yaado ma viti jase aa janmaro Yaado ma viti jase aa janmaro Tame todi gaya dil shu vank hato maro Kem todi gaya dil shu vank hato maro Ho paheli najro ma tame dil ne gami gaya Ek mulakat ma tame amara thai gaya Ho aaj mari aankho ma aashu j rahi gaya Madya haju hamna ne dur tame thai gaya Ho dil dhadke ne yaad tamari re aave Raat din tamara j sapna satave Dil dhadke ne yaad tamari re aave Raat din tamara j sapna satave atozlyric.com Ho khoto kem lagyo aa prem amaro Khoto kem lagyo aa prem amaro Tame todi gaya dil shu vank hato maro Kem todi gaya dil shu vank hato maro Ho aaj bhale dur tame jaso chhodi ne Khush nai rahi sako dilne todi ne Ho duniya aa prem no bharoso na karshe Prem karta have dil aa darshe Ho kone kahevu ne kem kari sahevu Dur tara thi have kem mare rahevu Kone kahevu ne kem kari sehevu Dur tara thi kem mare rahevu Ho ek din aavshe samay amaro Ek din aavshe samay amaro Tame todi gaya shu vank hato maro Ho prem maro samjya nai kem mara thaya nai Prem maro samjya nai kem mara thaya nai Ho yaado ma viti jase aa janmaro Yaado ma viti jase aa janmaro Kem todi gaya dil shu vank hato maro Tame todi gaya dil shu vank hato maro Kem todi gaya dil shu vank hato maro હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો પ્રેમ હતો સાચો ને ભરોસો હતો તારો તોયે તોડી ગયા દિલ શું વાંક હતો મારો હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો તોયે તોડી ગયા દિલ શું વાંક હતો મારો ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ પ્રેમ મારો સમજ્યા નઈ કેમ માતા થયા નઈ હો યાદો માં વીતી જાશે આ જનમારો યાદો માં વીતી જાશે આ જનમારો તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો હો પહેલી નજરો માં તને દિલ ને ગમી ગયા એક મુલાકાત માં તમે અમારા થઇ ગયા હો આજ મારી આંખો માં આશુ જ રહી ગયા મળ્યા હજુ હમણાં ને દૂર તમે થઇ ગયા હો દિલ ધડકે ને યાદ તમારી રે આવે રાત દિન તમારા જ સપના સતાવે દિલ ધડકે ને યાદ તમારી રે આવે રાત દિન તમારા જ સપના સતાવે હો ખોટો કેમ લાગ્યો આ પ્રેમ અમારો ખોટો ક્રેમ લાગ્યો આ પ્રેમ અમારો તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો હો આજ ભલે દૂર તમે જાશો છોડી ને ખુશ નઈ રહી શકો દિલને તોડી ને હો દુનિયા આ પ્રેમ નો ભરોસો ના કરશે પ્રેમ કરતા હવે દિલ આ ડરશે હો કોને કહેવું ને કેમ કરી સહેવું દૂર તારા થી હવે કેમ મારે રહેવું કોને કહેવું ને કેમ કરી સહેવું દૂર તારા થી કેમ કરી રહેવું હો એક દિન આવશે સમય અમારો એક દિન આવશે સમય અમારો તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ હો યાદો માં વીતી જાશે આ જનમારો યાદો માં વીતી જાશે આ જનમારો કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Bharosho lyrics in Gujarati by Aryan Barot, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.