Ajab Aa Jagat Chhe by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vivek Gajjar, Sanjay Thakor |
Lyricist: | Traditional |
Label: | Dhruvi Video |
Genre: | Bhajan |
Release: | 2020-07-21 |
Lyrics (English)
LYRICS OF AJAB AA JAGAT CHHE IN GUJARATI: અજબ આ જગત છે, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Dhruvi Video . "AJAB AA JAGAT CHHE" is a Gujarati Bhajan song, composed by Vivek Gajjar , Sanjay Thakor , with lyrics written by Traditional . The music video of the track is picturised on Sunny Khatri, Vishal Barot, Dhiraj Purani, Nilesh Mistri. અરે અજબ આ જગત છે ઊંડા એના પાયા અરે અજબ આ જગત છે ઊંડા એના પાયા અજબ આ જગત છે ઊંડા એના પાયા બધુ જાણવા છતા મેલાતી નથી માયા હો.. હો.. અજબ આ જગત છે ઊંડા એના પાયા અજબ આ જગત છે ઊંડા એના પાયા બધુ જાણવા છતા મેલાતી નથી માયા અરે માયા રે માયા રે માયા રે માયા બધુ જાણવા છતા મેલાતી નથી માયા અરે બધુ જાણવા છતા મેલાતી નથી માયા ભારતલીરીક્સ.કોમ કોઈ શેર કે સવા શેર ક્દી ના થાશો થાઓ તો ફક્ત એક પા શેર થાજો હો.. હો.. કોઈ શેર કે સવા શેર ક્દી ના થાશો થાઓ તો ફક્ત એક પા શેર થાજો અરે જગ્યા એની રાખી ને અરે જગ્યા એની રાખી ને બનજો સવાયા જગ્યા એની રાખી ને બનજો સવાયા બધુ જાણવા છતા મેલાતી નથી માયા હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા એ મરણમાં ના માને ગણેશા ને કોઇ માંડવડામાં હે રામ કેતુ નથી કોઇ હો… હો… મરણમાં ના માને ગણેશા ને કોઇ માંડવડામા હે રામ કેતુ નથી કોઇ હવે એક તો સમય છે હવે એક તો સમય છે ને બીજી બધી માયા એક તો સમય છે ને બીજી બધી માયા બધુ જાણવા છતા મુકાતી નથી માયા હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા સમય આવે સુખનો ત્યા જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે હો… હો… સમય આવે સુખનો ત્યા જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે અરે સમય આવે વહમો તો અરે સમય આવે વહમો તો બને હૌંઉ પરાયા સમય આવે વહમો તો બને હૌંઉ પરાયા બધુ જાણવા છતા મેલાતી નથી માયા હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા હો… અજબ આ જગત છે ભાઈ ઊંડા એના પાયા અજબ આ જગત છે ઊંડા એના પાયા બધુ જાણવા છતા મુકાતી નથી માયા હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા હો.. બધુ જાણવા છતા મુકાતી નથી માયા હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા. Are ajab aa jagat chhe unda aena paya Are ajab aa jagat chhe unda aena paya Ajab aa jagat chhe unda aena paya Badhu janva chhata melati nathi maya Ho… Ho… Ajab aa jagat chhe unda aena paya Ajab aa jagat chhe unda aena paya Badhu janva chhata melati nathi maya Are maya re maya re maya re maya Badhu janva chhata melati nathi maya Are badhu janva chhata melati nathi maya Koi sher ke sava sher kadi na thasho Thao to fakt aek paa sher thajo Ho… Ho… Koi sher ke sava sher kadi na thasho Thao to fakt aek paa sher thajo Are jagya aeni rakhi ne Are jagya aeni rakhi ne banjo savaya Jagya aeni rakhi ne banjo savaya Badhu janva chhata melati nathi maya Have badhu janva chhata mukati nathi maya Ae maranma na mane ganesha ne koi Mandavdama he ram ketu nathi koi Ho… Ho… Maranma na mane ganesha ne koi Mandavdama he ram ketu nathi koi atozlyric.com Have aek to samay chhe Have aek to samay chhe ne biji badhi maya Aek to samay chhe ne biji badhi maya Badhu janva chhata mukati nathi maya Have badhu janva chhata mukati nathi maya Samay ave sukhno tya jagat hath jode Andharama padchhayo pan sath chhode Ho… Ho… Amay ave sukhno tya jagat hath jode Andharama padchhayo pan sath chhode Are samay ave vahmo to Are samay ave vahmo to bane hauu paraya Amay ave vahmo to bane hauu paraya Badhu janva chhata melati nathi maya Have badhu janva chhata melati nathi maya Ho… Ajab aa jagat chhe bhai unda aena paya Ajab aa jagat chhe unda aena paya Badhu janva chhata mukati nathi maya Have badhu janva chhata melati nathi maya Ho… Badhu janva chhata mukati nathi maya Have badhu janva chhata mukati nathi maya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ajab Aa Jagat Chhe lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vivek Gajjar, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.