Chuti Gai Aasha by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-10-19 |
Lyrics (English)
CHUTI GAI AASHA LYRICS IN GUJARATI: છુટી ગઈ આશા, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "CHUTI GAI AASHA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Kinjal Patel, Nirav Brahmbhatt and Rajesh Zaveri. Ho chuti gai aasha ne mali che nirasha Ho chuti gai aasha ne mali che nirasha Chuti gai aasha ne mali che nirasha Mara tutela dil ni kon samaje have bhasha Ho chuti gai aasha ne mali che nirasha Mara tutela dil ni kon samaje have bhasha Aa rat din aasu thi bhinjata rahya ame Raat din aasu thi bhinjata rahya ame Dil thi rahi gaya pyasa Ho chuti gai aasha ne mali che nirasha Mara tutela dil ni kon samaje have bhasha Mara tutela dil ni kon samaje have bhasha Ho tari sathe jivvu mara mate bahu selu hatu Prit ni ramat ma pagathiyu maru pelu hatu Tari sathe jivvu mara mate bahu selu hatu Prit ni ramat ma pagathiyu maru pelu hatu Ho kon jane maru dil aa mari vaat ne manyu nahi Bhul kya aeni che aene pahela ja kahelu hatu Bhul kya aeni che aene pahela ja kahelu hatu Ho muki didhi aasha tane lagshe nishasa Prem na naam par dai gayo dilasa Rat din aasu thi bhinjata rahya ame Rat din aasu thi bhinjata rahya ame Dil thi rahi gaya pyasa Ho chuti gai aasha ne mali che nirasha Mara tutela dil ni kon samaje have bhasha Mara tutela dil ni kon samaje have bhasha Tane pamva koi mandir me baaki na rakhya Duniyadari thi sabandho me todi nakhya Tane pamva koi mandir me baaki na rakhya Duniyadari thi sabandho me todi nakhya atozlyric.com Ho toye chhodi ne mane tu khush to thai gayo che Pan mara prem na dhajagara te kari nakhya Pan mara prem na dhajagara te kari nakhya Have mara dil ne kahu tu bani ne re ne raja Gayela loko kadi aavta nathi re pachha Rat din aasu thi bhijavu nathi have Rat din aasu thi bhijavu nathi have Nathi karvi koi ni aasha Chuti gai aasha ne mali che nirasha Mara tutela dil ni kon samaje have bhasha Mara tutela dil ni kon samaje have bhasha Mara tutela dil ni kon samaje have bhasha Mara tutela dil ni kon samaje have bhasha. હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા આ રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે દિલથી રહી ગયા પ્યાસા હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતું પ્રીતની રમતમાં પગથિયું મારુ પેલું હતું તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતું પ્રીતની રમતમાં પગથિયું મારુ પેલું હતું હો કોણ જાણે મારુ દિલ આ મારી વાતને માન્યું નહિ ભૂલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતું ભૂલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતું હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા ભારતલીરીક્સ.કોમ રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે દિલથી રહી ગયા પ્યાસા હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા તને પામવા કોઈ મંદિર મેં બાકી ના રાખ્યા દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા તને પામવા કોઈ મંદિર મેં બાકી ના રાખ્યા દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા હો તોયે છોડીને મને તું ખુશ તો થઇ ગયો છે પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા હવે મારા દિલને કહું તું બનીને રેને રાજા ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા રાત દિન આંસુથી ભીજાવું નથી હવે રાત દિન આંસુથી ભીજાવું નથી હવે નથી કરવી કોઈની આશા છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chuti Gai Aasha lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.