Have Malvani Aasha Na Rakho by Kajal Maheriya song Lyrics and video

Artist:Kajal Maheriya
Album: Single
Music:Jitu Prajapati
Lyricist:Rajan Rayka, Dhaval Motan
Label:Saregama Gujarati
Genre:Sad
Release:2021-02-04

Lyrics (English)

HAVE MALVANI AASHA NA RAKHO LYRICS IN GUJARATI: Have Malvani Aasha Na Rakho (હવે મળવાની આશા ના રાખો) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Zeel Joshi, Nirav Kalal, Jiya Verma, Chandrika Vyas and Chanakya Thakor.
કોને કરૂં ફરિયાદ
હે નથી આયા કે ના આવવાના
નથી આયા કે ના આવવાના
ફરી મળવાની આશા ના રાખો
હે નથી મળવું કે ના મળવાના
નથી મળવું કે ના મળવાના
ફરી મળવાની આશા ના રાખો
હો જ્યાં સુધી જોડે હતાં કિસ્મતની વાત
લેખ પુરા થયા ને છૂટી ગયો સાથ
જ્યાં સુધી જોડે હતાં કિસ્મતની વાત
લેખ પુરા થયા ને છૂટી ગયો સાથ
ફરી મળવાની આશા ના રાખો
ભારતલીરીક્સ.કોમ
હે નથી બોલાયા કે ના બોલવાના
નથી બોલાયા કે ના બોલવાના
ફરી મળવાની આશા ના રાખો
મને મળવાની આશા ના રાખો
હો ભૂલ તે કરી છે મને ઓળખવામાં
હેત ના હીરા ને પારખવામાં
ભૂલ તે કરી છે મને ઓળખવામાં
હેત ના હીરા ને પારખવામાં
હો દૂરથી પણ નહિ કરશું સલામ
નથી લેવું કોઈ દી તારું રે નામ
દૂર થી પણ નહિ કરશું સલામ
નથી લેવું કોઈ દી તારું રે નામ
ફરી મળવાની આશા ના રાખો
અમે હસાયા ને તમે રોવરાયાં
અમે હસાયા ને તમે રોવરાયાં
હવે મળવાની આશા ના રાખો
ફરી મળવાની આશા ના રાખો
હો બનાયા તમે મારા પ્રેમ ના તમાશા
સાચું કવ તો અમને ચોય ના નો રાશ્યાં
બનાયા તમે મારા પ્રેમ ના તમાશા
સાચું કવ તો અમને ચોય ના નો રાશ્યાં
હો સાચો પ્રેમ કરવા તો જીગર જોવે
ગંગા પણ તારું પાપ નહિ ધોવે
સાચો પ્રેમ કરવા તો જીગર જોવે
ગંગા પણ તારું પાપ નહિ ધોવે
ફરી મળવાની આશા ના રાખો
હવે રહેવું નથી કે ના રહેવાના
હવે રહેવું નથી કે ના રહેવાના
ફરી મળવાની આશા ના રાખો
હે નથી આયા કે ના આવવાના
નથી આયા કે ના આવવાના
ફરી મળવાની આશા ના રાખો
હવે મળવાની આશા ના રાખો
મને મળવાની આશા ના રાખો
ફરી મળવાની આશા ના રાખો.
Kone karu fariyad
He nathi aaya ke na aavvana
He nathi aaya ke na aavvana
Fari malvani aasha na rakho
He nathi malvu ke na malvana
Nathi malvu ke na malvana
Fari malvani aasha na rakho
Ho jya sudhi jode hata kismat ni vaat
Lekh pura thaya ne chhuti gayo saath
Jya sudhi jode hata kismat ni vaat
Lekh pura thaya ne chhuti gayo saath
Fari malvani aasha na rakho
He nathi bolaya ke na bolvana
Nathi bolaya ke na bolvana
Fari malvani aasha na rakho
Mane malvani aasha na rakho
Ho bhul te kari che mane olakhvama
Het na hira ne parakhvama
Hul te kari che mane olakhvama
Het na hira ne parakhvama
Ho door thi pan nahi karshu salam
Nathi levu koi di taru re naam
Door thi pan nahi karshu salam
Nathi levu koi di taru re naam
Fari malvani aasha na rakho
atozlyric.com
Ame hasaya ne tame rovraya
Ame hasaya ne tame rovraya
Have malvani aasha na rakho
Fari malvani aasha na rakho
Ho banaya tame mara prem na tamasha
Sachu kav to amane choy na no rashya
Banaya tame mara prem na tamasha
Sachu kav to amane choy na no rashya
Ho sacho prem karva to jigar jove
Ganga pan taru paap nahi dhove
Sacho prem karva to jigar jove
Ganga pan taru paap nahi dhove
Fari malvani aasha na rakho
Have rahevu nathi ke na rahevana
Have rahevu nathi ke na rahevana
Fari malvani aasha na rakho
He nathi aaya ke na aavvana
Nathi aaya ke na aavvana
Fari malvani aasha na rakho
Have malvani aasha na rakho
Mane malvani aasha na rakho
Fari malvani aasha na rakho.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Have Malvani Aasha Na Rakho lyrics in Gujarati by Kajal Maheriya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.