Maa - Baap Aej Bhagwan by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Shital Thakor |
Label: | Shital Thakor Official |
Genre: | Philosophical |
Release: | 2021-03-22 |
Lyrics (English)
માં - બાપ એજ ભગવાન | MAA - BAAP AEJ BHAGWAN LYRICS IN GUJARATI is recorded by Shital Thakor from Shital Thakor Official label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Maa - Baap Aej Bhagwan" are penned by Shital Thakor . The music video of the Gujarati track features Sudaksh Dj, Nonu Dj, Mukesh Raval, Sapna Limbachiya and Bhautik Jogani. હો દુનિયા માં લાખો છે જાત હો દુનિયા માં લાખો છે જાત દુનિયા માં લાખો છે જાત પણ મારા પણ મારા માવતર નો આવે નહિ વાંક હો હો મારા માવતર નો આવે નહિ વાંક હો દુનિયા માં લાખો છે જાત દુનિયા માં લાખો છે જાત પણ મારા માં-બાપ નો આવે નહિ વાદ હો મારા માં-બાપ નો આવે નહિ વાદ ભારતલીરીક્સ.કોમ હો દેશ રે જોયા મેતો પરદેશ જોયા ક્યાંય ના જોયી માં ના ખોળા જેવી છાયા હો જેને માં-બા નો પ્રેમ નથી મળતો દુનિયા નો છેડો એને ઘર નથી લાગતો હો લાખો છે એમના ઉપકાર લાખો છે એમના ઉપકાર કેમ કરી કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું એ કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું માવતર ની મમતા ના મોલ નથી હોતા એતો અનમોલ છે એના તોલ નથી હોતા હો..હો..હો મળે ભગવાન તો કેવું સે આટલું રાખે ના કોઈ ને માવતર વગર નું હે મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ..મારા મારા માવતર ની થાય નહિ વાત હો દુનિયા માં લાખો છે જાત દુનિયા માં લાખો છે જાત પણ મારા માવતર નો આવે નહિ વાંક પણ મારા માવતર નો આવે નહિ વાંક હો હો મારા માં-બાપ નો આવે નહિ વાંક Ho duniya ma lakho chhe jaat Ho duniya ma lakho chhe jaat Duniya ma lakho chhe jaat Pan mara Pan mara mavtar no aave nahi vaak Ho ho mara mavtar no aave nahi vaak Ho duniya ma lakho chhe jaat Duniya ma lakho chhe jaat Pan mara maa-baap no aave nahi vaad Ho mara maa-baap no aave nahi vaad Ho desh re joya meto pardesh joya Kyay na joyi ma na khora jevi chhaya Ho jene maa-baap no prem nathi madto Duniya no chhedo aene ghar nathi lagto Ho lakho chhe emna upakar Lakho chhe emna upakar Kem kari Kem kari chukvu run maa-baap nu Ae kem kari chukvu run maa-baap nu Mavatar ni mamta na mol nathi hota Aeto anmol chhe aena tol nathi hota Ho ho ho made bhagwan to kevu se aatlu Rakhe naa koine mavtar vagar nu He mara sukh-dukh no sacho sangath Mara sukh-dukh no sacho sangath Mara Mara mavtar ni thay nahi vaat Ho duniya ma lakho chhe jaat Duniya ma lakho chhe jaat Pan mara mavtar no aave nahi vaak atozlyric.com Pan mara mavtar no aave nahi vaak Ho ho mara maa-baap no aave nahi vaak Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa - Baap Aej Bhagwan lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.