Dadi Padi Medan Ma Khele Ana Baap Ni by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Shivam Music |
Genre: | Devotional |
Release: | 2021-06-24 |
Lyrics (English)
દડી પડી મેદાન મો ખેલ ઈના બાપ ની | DADI PADI MEDAN MA KHELE ANA BAAP NI LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Shivam Music label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Dadi Padi Medan Ma Khele Ana Baap Ni" are penned by Mitesh Barot . The music video of the Gujarati track features Vishal Sihori, Divya Patel, Nilesh Brahmbhatt, Devang and Chetna Thakor. He mard rakhe aabru bhar bajare baap ni He mard rakhe aabru bhar bajare baap ni Mard rakhe aabru bhar bajare baap ni Dadi padi medane khel aena baap ni Ae dare na koi thi jya vaat aave vat ni Dare na koi thi jya vaat aave vat ni Dadi padi medane khel aena baap ni Ae…mathe kali raat mari dipo no sangath Faru hu bindaas mane dipo no vishwas maa Ae mard rakhe aabru bhar bajare baap ni Mard rakhe aabru bhar bajare baap ni Dadi padi medane khel aena baap ni Ae dare na koi thi jya vaat aave vat ni Dare na koi thi jya vaat aave vat ni Dadi padi medane khel aena baap ni Ae dadi padi medane khel aena baap ni Ae mot lai muthi ma faru huto vat thi Kaal pan dare mari dipo na nom thi Ae ae mot lai muthi ma faru huto vat thi Kaal pan dare mari dipbai na nom thi Ae…mathe kaali raat mari dipo no sangath Faru hu bindas dipo rakhe mari laaj Ae mard rakhe aabru bhar bajare baap ni Mard rakhe aabru bhar bajare baap ni Ae dadi padi medane khel aena baap ni Ae dare na koi thi jya vaat aave vat ni Dare na koi thi jya vaat aave vat ni Dadi padi medane khel aena baap ni Ae dadi padi medane khel aena baap ni Ae banavi chhe dipo ae mari hasti Kom badha het thi dipo mara karti Banavi chhe dipo ae moti mane hasti Kom badha het thi dipo mara karti Ae mara antar ni haiya ni vaat Hambhde janeta mari re vaat Ae mard rakhe aabru bhar bajare baap ni Mard rakhe aabru bhar bajare baap ni Ae dadi padi medane khel aena baap ni Ae dare na koi thi jya vaat aave vat ni Dare na koi thi jya vaat aave vat ni Dadi padi medane khel aena baap ni Dadi padi medane khel aena baap ni Kaara megha ni dipo khel aena baap ni Jetod unter dipo khel aena baap ni Ae dadi padi medane khel aena baap ni Ane aavo ae he maa Aavo aavo mari aakash ni vadar na He viajdi katko mari dipo dipo aavo An aavo… Ae…aavo Ae aavo maro haiya na Ae maro raat dado no ujagro maru jonu parmon Mari dipo dipo aavo Ane aavo ae….maa Mari kaara kaliyug ni Ae mari satvadi ae mari komru deh na Ae malak ni bhaneli mari mara haiya ma haar Mara gaman na bhagwon mari dipo dipo aavo હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ ફરું હું બિન્દાસ મને દીપો નો વિશ્વાસ માં એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની ડરે ના કોઈ થી ક્યાં વાત આવે વટ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટ થી કાળ પણ ડરે મારી દીપો ના નોમ થી એ એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટ થી કાળ પણ ડરે મારી દીપબઈ ના નોમ થી એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ ફરું હું બિન્દાસ દીપો રાખે મારી લાજ એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ બનાવી છે દીપો એ મારી હસ્તી કોમ બધા હેત થી દીપો મારા કરતી બનાવી છે દીપો એ મોટી મને હસ્તી કોમ બધા હેત થી દીપો મારા કરતી એ મારા અંતર ની હૈયા ની વાત હાંભળે જનેતા મારી રે વાત એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની દડી પડી મેદાને ખેલ એના બાપ ની કાળા મેઘા ની દીપો ખેલ એના બાપ ની જેતોડ ઉન્તેર દીપો ખેલ એના બાપ ની એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની અને આવો એ હે માં આવો આવો મારી આકાશ ની વાદળ ના હે વીજળી કાટકો મારી દીપો દીપો આવો અન આવો…એ….આવો એ આવો મારો હૈયા ના એ મારો રાત દાડો નો ઉજાગરો મારુ જોણું પરમોન મારી દીપો દીપો આવો અને આવો એ…માં મારી કાળા કળિયુગ ની એ મારી સતવાદી મારી કોમરુ દેહ ના એ મલક ની ભણેલી મારી મારા હૈયા માં હાર મારા ગમન ના ભગવોન મારી દીપો દીપો આવો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dadi Padi Medan Ma Khele Ana Baap Ni lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.