Chundadiye Rang Lagyo by Abhisha Prajapati song Lyrics and video
Artist: | Abhisha Prajapati |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor Vavol |
Lyricist: | Traditional |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Garba |
Release: | 2020-10-12 |
Lyrics (English)
CHUNDADIYE RANG LAGYO LYRICS IN GUJARATI: ચુંદડીયે રંગ લાગ્યો, This Gujarati Garba song is sung by Abhisha Prajapati & released by Jay Shree Ambe Sound . "CHUNDADIYE RANG LAGYO" song was composed by Sanju Thakor Vavol , with lyrics written by Traditional . The music video of this track is picturised on Abhisha Prajapati. એ ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો એ માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા એ માડી રમતા આઠમની રાત ચુંદડીયે રંગ લાગ્યો માડી રમતા આઠમની રાત ચુંદડીયે રંગ લાગ્યો ભારતલીરીક્સ.કોમ ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો એ માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો એ માંએ સોનાનો ગરબો શીરે ધર્યો એ માંએ સોનાનો ગરબો શીરે ધર્યો એ માડી ઘુમતા માઝમની રાત ચુંદડીયે રંગ લાગ્યો માડી ઘુમતા માઝમની રાત ચુંદડીયે રંગ લાગ્યો ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો એ માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો માની ચૂંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો. Ae dhire dhire chundadiye rang lagyo Ae khamma khamma chundadiye rang lagyo Ae maani chundadina chatka char Chundadiye rang lagyo Maani chundadina chatka char Chundadiye rang lagyo Dhire dhire chundadiye rang lagyo Ae hove hove chundadiye rang lagyo Ae maa ae sode shangar to ange dharya Ae maa re sode shangar to ange dharya Ae maadi ramta athamni rat Chundadiye rang lagyo Maadi ramta athamni rat Chundadiye rang lagyo Dhire dhire chundadiye rang lagyo Ae khamma khamma chundadiye rang lagyo Ae maani chundadina chatka char Chundadiye rang lagyo Maani chundadina chatka char Chundadiye rang lagyo Dhire dhire chundadiye rang lagyo Ae hove hove chundadiye rang lagyo Ae maa ae sonanao garbo shire dharyo Ae maa ae sonanao garbo shire dharyo Ae maadi ghumta mazamni rat Chundadiye rang lagyo Maadi ghumta mazamni rat Chundadiye rang lagyo Dhire dhire chundadiye rang lagyo Ae khamma khamma chundadiye rang lagyo Ae maani chundadina chatka char Chundadiye rang lagyo Maani chundadina chatka char Chundadiye rang lagyo atozlyric.com Dhire dhire chundadiye rang lagyo Ae hove hove chundadiye rang lagyo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chundadiye Rang Lagyo lyrics in Gujarati by Abhisha Prajapati, music by Sanju Thakor Vavol. Includes YouTube video and lyrics in multiple languages.