Mari Meldi Ne Mena Nu Ver by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor |
Label: | Maa Meldi Official |
Genre: | Devotional |
Release: | 2020-03-07 |
Lyrics (English)
Mari Meldi Ne Mena Nu Ver lyrics, મારી મેલડી ને મેણા નું વેર the song is sung by Ashok Thakor from Maa Meldi Official. The music of Mari Meldi Ne Mena Nu Ver Devotional track is composed by Ajay Vagheshwari while the lyrics are penned by Ashok Thakor. Ujjine shehr ni devi ma Sarkar chale ma meldi ni Kare nyay hau no Khotu na chalave ma meldi ma Khotu na chalave ma meldi ma atozlyric.com Mari meldi ne mena nu ver Mari meldi ne mena nu ver Mari meldi ne mena nu ver Ver nu chade mari meldi ne jer Mari meldi ne mena nu ver..wala Mari meldi ne mena nu ver Ver nu chade mari meldi ne jer Mavtar maru mari bhedi rese Dukh bhale pade mane tari dese Mavtar maru mari bhedi rese Dukh bhale pade mane tari dese Ae mari mata ae hauna badla chhe lekh Mari meldi ae hauna badla chhe lekh Man thi mani jene meldi ni tek Man thi mani jene meldi ni tek Mari vajen jena vare utari chhe Aemni jindgi ghani alya fain chhe Man thi noj je meldi nu lese Aena re jivan ma meldi no shath chhe Duniya ma koi ni nathi padi re mane Jyaar thi mali mari meldi mane Duniya ma koi ni nathi padi re mane Jyaar thi mali mari meldi mane Dushman hoy mare bhale ther ther Dushman hoy mare bhale ther ther Pal ma kare mari meldi aene dher Pal ma kare mari meldi aene dher Duniya ma koi nu sagu koi na hoy Aene re mathe mari meldi no hath hoy Meldi na chopde khotu koinu na hoy Khotu je kare anu jivan raakh hoy Maha maya meldi alya jabra ena lekh Aena bhakto ni madi rakhe dekh rekh Maha maya meldi alya jabra ena lekh Aena bhakto ni rakhe dekh rekh Power chhe mane mari meldi na nom no Power chhe mane mari meldi na nom no Janese jag aato meldi no dikro Mari meldi ne mena nu ver Mari meldi ne mena nu ver Ver nu chade mari meldi ne jer Ver nu chade mari meldi ne jer Ver nu chade mari meldi ne jer ઉજ્જૈન શહેર ની દેવી માં સરકાર ચાલે માં મેલડી ની કરે ન્યાય હઉ નો ખોટું ના ચલાવે માં મેલડી માં ખોટું ના ચલાવે માં મેલડી માં મારી મેલડી ને મેણાં નું વેર મારી મેલડી ને મેણાં નું વેર મારી મેલડી ને મેણાં નું વેર વેર નું ચડે મારી મેલડી ને ઝેર મારી મેલડી ને મેણાં નું વેર..વાલા મારી મેલડી ને મેણાં નું વેર વેર નું ચડે મારી મેલડી ને ઝેર માવત મારુ મારી ભેળી રેશે દુઃખ ભલે પડે મને તારી દેશે માવત મારુ મારી ભેળી રેશે દુઃખ ભલે પડે મને તારી દેશે એ મારી માતા એ હઉના બદલ્યા છે લેખ મારી મેલડી એ હઉના બદલ્યા છે લેખ મન થી માની જેને મેલડી ની ટેક મન થી માની જેને મેલડી ની ટેક મારી વાંજેન જેના વારે ઉતરી છે એમની જિંદગી ઘણી અલ્યા ફાઈન છે મન થી નોમ જે મેલડી નું લેશે એના રે જીવન માં મેલડી નો સાથ છે દુનિયા માં કોઈ ની નથી પડી રે મને જ્યાર થી મળી મારી મેલડી મને દુનિયા માં કોઈ ની નથી પડી રે મને જ્યાર થી મળી મારી મેલડી મને દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર દુશ્મન હોય મારે ભલે ઠેર ઠેર પલ માં કરે મારી મેલડી એને ઢેર પલ માં કરે મારી મેલડી એને ઢેર ભારતલીરીક્સ.કોમ દુનિયા માં કોઈ નું સગું કોઈ ના હોય એના રે માથે મારી મેલડી નો હાથ હોય મેલડી ના ચોપડે ખોટું કોઈ નું ના હોય ખોટું જે કરે એનું જીવન રાખ હોય મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ એના ભક્તો ની માડી રાખે દેખ રેખ મહા માયા મેલડી અલ્યા જબરા એના લેખ એના રે ભક્તો ની રાખે દેખ રેખ પાવર છે મને મારી મેલડી ના નોમ નો પાવર છે મને મારી મેલડી ના નોમ નો જાણેશે જગ આતો મેલડી નો દીકરો મારી મેલડી ને મેણાં નું વેર મારી મેલડી ને મેણાં નું વેર વેર નું ચડે મારી મેલડી ને ઝેર વેર નું ચડે મારી મેલડી ને ઝેર વેર નું ચડે મારી મેલડી ને ઝેર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Meldi Ne Mena Nu Ver lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.