Aakho Ma Tara Khwab by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Viren Sardarpur |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-10-28 |
Lyrics (English)
AAKHO MA TARA KHWAB LYRICS IN GUJARATI: આંખોમાં તારા ખ્વાબ, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "AAKHO MA TARA KHWAB" song was composed by Vishal Vagheshwari , with lyrics written by Viren Sardarpur . The music video of this track is picturised on Virat Solanki and Chhaya Thakor. હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો ભલે તું મારી સામે રોજ રે લડે જન્મો જનમ બસ તુ મને ખપે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો પગલા તારા થયા દિલ ના તારા ખિલ્યા કિસ્મત થી જાણે તમે મને રે મળ્યા હો મારી જીંદગી સજાવી મારા કર્મ ફળ્યા એકલા અમે તમારા વિના ના રે રહ્યા હો તને જોયા પછી મારો દિવસ ઉગે તમે બદલાતા ના ભલે દુનિયા રૂઠે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો દિલ માં તારા નામ નું ઘર બનાવ્યું તમે આવી ને એને ફુલો થી સજાવ્યું હો આખો થી આખો મળી મુખ ના કહેવાયુ પ્રેમ છે તારાથી એ મને સમજયુ હો દિલ રાત દિવસ નામ તારુ રે રટે આવશો મળવા ક્યારે દિલ મારુ કહે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે Ho rakhu tane dil ma najar koi ni na pade Ho rakhu tane dil ma najar koi ni na pade Aakho ma tara naam na khwab j rahe Mane tara pachi biju koi na game Ho bhale tu mari same roj re lade Janmo janam bas tu mane khape Mane tara pachi biju koi na game Ho rakhu tane dil ma najar koi ni na pade Aakho ma tara naam na khwab j rahe Mane tara pachi biju koi na game Ho mane tara pachi biju koi na game Ho pagala tamara thaya dil na taar khilya Kismat thi jane tame mane re malya Ho mari jindagi sajavi mara karm falya Ekala tame tamara vina na re rahya Ho tane joya pachi maro divas uge Tame badlata na bhale duniya ruthe Mane tara pachi biju koi na game Ho rakhu tane dil ma najar koi ni na pade Aakho ma tara naam na khwab j rahe Mane tara pachi biju koi na game Ho mane tara pachi biju koi na game Ho dil ma tamara naam nu ghar banavyu Tame aavi ne ene fulo thi sajavyu Ho aakho thi aakho mali mukhe na kahevaayu Prem che tarathi e mane samjayu Dil raat divas naam taru re rate Aavasho malva kyare dil maru kahe Mane tara pachi biju koi na game Ho rakhu tane dil ma najar koi ni na pade Aakho ma tara naam na khwab j rahe Mane tara pachi biju koi na game Ho mane tara pachi biju koi na game Ho mane tara pachi biju koi na game Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aakho Ma Tara Khwab lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.