Mara Taranhar by Osman Mir song Lyrics and video
Artist: | Osman Mir |
---|---|
Album: | Single |
Music: | Birju Kantharia |
Lyricist: | Birju, Divy, Rangadatt |
Label: | Colors Gujarati |
Genre: | Bhajan |
Release: | 2021-03-06 |
Lyrics (English)
Mara Taranhar lyrics, મારા તારણ હાર the song is sung by Osman Mir from Colors Gujarati. Mara Taranhar Bhajan soundtrack was composed by Birju Kantharia with lyrics written by Birju, Divy, Rangadatt. ઓ..આ..આ..આ આ..આ..આ તુજ વિણ મારુ કોઈ ના બીજું મારા તારણ હાર મારા તારણ હાર ભારતલીરીક્સ.કોમ હો જેમ સુદામા સાથે કીધો, એવો ચાહું સાથ મારા તારણ હાર મારા તારણ હાર વેદ ધરમ હું કાંઈ ના જાણું જાણું તારું નામ જાણું તારું નામ હું કાચી માટી ની કાયા તું મારો ઘડનાર તું મારો ઘડનાર જેમ સુદામા સાથે કીધો, એવો ચાહું સાથ મારા તારણ હાર મારા તારણ હાર તું વિણ મુજ ને કોણ તારશે તું છે મારી આશ તું છે મારી આશ તું એકજ સંસાર છે મારો તું એકજ આધાર ઉતારો ભવપાર જેમ સુદામા સાથે કીધો, એવો ચાહું સાથ મારા તારણ હાર મારા તારણ હાર અન્ન ને તારી વિણ પણ ચાલે ચાલે ના તુજ વિણ નાથ ચાલે ના તુજ વિણ નાથ સોહમ શ્વાસે નામ છે તારું પંચ તત્વ તું પ્રાણ પંચ તત્વ તું પ્રાણ જેમ સુદામા સાથે કીધો, એવો ચાહું સાથ મારા તારણ હાર મારા તારણ હાર મારા તારણ હાર O..aa..aa..aa Aa..aa..aa..aa Tuj veen maru koi na biju Mara taranhar Mara taranhar Ho jem sudama saathe kidho Evo chahu saath Mara taranhar Mara taranhar Ved dharam hu kai na janu Janu taru naam Janu taru naam Hu kachi mati ni kaya Tu maro ghadnar Tu maro ghadnar atozlyric.com Jem sudama sathe kidho Evo chahu saath Mara taranhar Mara taranhar Tu veen muj ne kon tarashe Tu chhe mari aash Tu chhe mari aash Tu ekj sansar chhe maro Tu ekj aadhar Utaro bhavpar Jem sudama sathe kidho Evo chahu saath Mara taranhar Mara taranhar Ann ne tari veen pan chale Chale na tuj veen nath Chale na tuj veen nath Soham shwase naam chhe taru Panch tatv tuh pran Panch tatv tuh pran Jem sudama sathe kidho Evo chahu saath Mara taranhar Mara taranhar Mara taranhar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Taranhar lyrics in Gujarati by Osman Mir, music by Birju Kantharia. Includes YouTube video and lyrics in multiple languages.