Dhadkan Chhe Tu Mara Dil Ni by Ajay Thakor song Lyrics and video
Artist: | Ajay Thakor |
---|---|
Album: | Single |
Music: | Pinkesh Vaghela |
Lyricist: | Manu Thakor, KP Kinara |
Label: | Kinara Films |
Genre: | Love |
Release: | 2020-05-30 |
Lyrics (English)
Dhadkan Chhe Tu Mara Dil Ni lyrics, ધડકન છે તું મારા દિલ ની the song is sung by Ajay Thakor from Kinara Films. Dhadkan Chhe Tu Mara Dil Ni Love soundtrack was composed by Pinkesh Vaghela with lyrics written by Manu Thakor, KP Kinara. Ho ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Tara vina chen pade nahi Tara prem ni lat padi gai Tara vina chen pade nahi Tara prem ni lat padi gai Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Vaat ma mithas tu mane joi hasi Full jevu mukhdu tu dil ma jai vasi Vaat ma mithas tu mane joi hasi Full jevu mukhdu tu dil ma jai vasi Tuse mara soor ni morli Mukhe mara tu shobhti Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Ho kishmat ne lakhyo chhe taro maro bhag Aashik ma thayo chhe taro maro sath Ho aav ori aavtu duniya thi na dar Rit revaj thi tu na kar fikar Hu chhu hansh tu chhe hasli Aam tuna dar pagli Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Ghani joi tara jevi nai Tu game chhe biju koi nahi Mara dil ni tu dhadkan Mara man ni tu tadpan Mara dil ni tu dhadkan atozlyric.com હો ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ મારા દિલ ની તું ધડકન મારા મન ની તું તડપન તારા વિના ચેન પડે નહિ તારા પ્રેમ ની લત પડી ગઈ તારા વિના ચેન પડે નહિ તારા પ્રેમ ની લત પડી ગઈ મારા દિલ ની તું ધડકન મારા મન ની તું તડપન ભારતલીરીક્સ.કોમ વાત માં મીઠાશ તું મને જોઈ હસી ફુલ જેવું મુખડું તું દિલ માં જઈ વસી વાત માં મીઠાશ તું મને જોઈ હસી ફુલ જેવું મુખડું તું દિલ માં જઈ વસી તુસે મારા સૂર ની મોરલી મુખે મારા તું શોભતી મારા દિલ ની ધડકન મારા મન ની તું તડપન ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ ઘણી જોઈ તારા જેવી કોઈ નઈ તું ગમે છે બીજું કોઈ નહિ મારા દિલ ની તું ધડકન મારા દિલ ની તું તડપન હો કિશ્મત ને લખ્યો છે તારો મારો ભાગ આશિક માં થયો છે તારો મારો સાથ હો આવ ઓરી આવતું દુનિયા થી ના ડર રીત રિવાજ થી તું ના કર ફિકર હું છું હંશ તું છે હંસલી આમ તુના ડર પગલી મારા દિલ ની તું ધડકન મારા મન ની તું તડપન ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ ઘણી જોઈ તારા જેવી નઈ તું ગમે છે બીજું કોઈ નહિ મારા દિલ ની તું ધડકન મારા મન ની તું તડપન મારા દિલ ની તું ધડકન Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhadkan Chhe Tu Mara Dil Ni lyrics in Gujarati by Ajay Thakor, music by Pinkesh Vaghela. Includes YouTube video and lyrics in multiple languages.