Ramo Ranuja Valo by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhara Bhai Gadhavi |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Bhajan, Devotional |
Release: | 2021-07-10 |
Lyrics (English)
RAMO RANUJA VALO LYRICS IN GUJARATI: , The song is sung by Poonam Gondaliya and released by Studio Jay Somnath Official Channel label. "RAMO RANUJA VALO" is a Gujarati Bhajan and Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Dhara Bhai Gadhavi . Rama tu ranuja dhani Pokran hu jaav pir Mari vinati suni vehla aavjo Viram de na veer ho Viram de na veer Raam ranuja valo Raam ranuja valo Bhamariya bhala valo Kesariya jama valo Liluda neja valo Ho pir no tu pir kevano Ho kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Raam ranuja valo Bhamariya bhala valo Liluda neja valo Ho pir no tu pir kevano Ho kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Ho….kum kum kera pagla padi Ajmal gher aavnaro Pokran gadh ma aanad chhayo Pragat din dayaro Ho….kum kum kera pagla padi Ajmal gher aavnaro Pokran gadh ma aanad chhayo Pragat din dayalo Raam ranuja valo Bhamariya bhala valo Liluda neja valo Ho pir no tu pir kevano Ae kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Ho….kaan kundal mathe mugat kar gediya valo Hira moti na haar galama sonedi mojari valo Ho….kaan kundal mathe gungat kar gediya valo Hira moti na haar galama sonedi mojari valo Raam ranuja valo Bhamariya bhala valo Liluda neja valo Ho pir no tu pir kevano Ae kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Ho….chadhyu badhshah marvad uper yudh no kari rankaro Lilude ghodale chadi ne bhale asul dal haknaro O o chadyo badshah maarvad uper yudh no kari rankaro Lilude ghodale chadi ne bhale asul dal haknaro Raam ranuja valo Bhamariya bhala valo Liluda neja valo Ho pir no tu pir kevano Ae kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir O…gunla gaye dharo charan bhidu bhagan haro Bhakt udharan bhakt taran nak-nak neja valo O…gunla gaye dharo charan bhidu bhaagan haro Bhakt udharan bhakt taran nak-nak neja valo atozlyric.com Raam ranuja valo Raam ranuja valo Bhamariya bhala valo Kesariya jama valo Ho pir no tu pir kevano Ho kevano Rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir Ho rama pir, rama pir, rama pir રામા તું રણુજા ધણી પોકરણ હું જાવ પીર મારી વિનંતી સુણી વેહલા આવજો વિરમ દે ના વીર હો વિરમ દે ના વીર રામ રણુજા વાળો રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલા વાળો કેસરિયા જામા વાળો લીલુડા નેજા વાળો હો પીર નો તું પીર કેવાણો હો કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલા વાળો લીલુડા નેજા વાળો હો પીર નો તું પીર કેવાણો હો કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર હો…કુમ કુમ કેરા પગલાં પાડી અજમલ ઘેર આવનારો પોકરણ ગઢ મા આનંદ છાયો પ્રગટ દિન દયાળો હો…કુમ કુમ કેરા પગલાં પાડી અજમલ ઘેર આવનારો પોકરણ ગઢ મા આનંદ છાયો પ્રગટ દિન દયાળો રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલા વાળો લીલુડા નેજા વાળો હો પીર નો તું પીર કેવાણો એ કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર ભારતલીરીક્સ.કોમ હો…કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો હો…કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલા વાળો લીલુડા નેજા વાળો હો પીર નો તું પીર કેવાણો એ કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર હો….ચડયું બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો ઓ ઓ ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલા વાળો લીલુડા નેજા વાળો હો પીર નો તું પીર કેવાણો હો કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર ઓ…ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો ભક્ત ઉધારણ ભક્ત તારણ નક-નક નેજા વાળો ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો ભક્ત ઉધારણ ભક્ત તારણ નક-નક નેજા વાળો રામ રણુજા વાળો ભમ્મરિયા ભાલે વાળો ભમ્મરિયા ભાલે વાળો કેસરિયા જામા વાળો હો પીર નો તું પીર કેવાણો હો કેવાણો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર હો રામા પીર, રામા પીર, રામા પીર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramo Ranuja Valo lyrics in Gujarati by Poonam Gondaliya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.