Goga Mari Gom Maa Vato Thay by Kiran Bhuvaji Por song Lyrics and video
Artist: | Kiran Bhuvaji Por |
---|---|
Album: | Single |
Music: | Harshil Ranpura, Gemar Rabari |
Lyricist: | Gemar Rabari (Chandrumana) |
Label: | |
Genre: | Devotional |
Release: | 2020-08-07 |
Lyrics (English)
LYRICS OF GOGA MARI GOM MAA VATO THAY IN GUJARATI: ગોગા મારી ગોમ માં વાતો થાય, The song is sung by Kiran Bhuvaji Por from Soorpancham Beats . "GOGA MARI GOM MAA VATO THAY" is a Gujarati Devotional song, composed by Harshil Ranpura and Gemar Rabari , with lyrics written by Gemar Rabari (Chandrumana) . હો ગોમમાં વાતો થાય મારી ગોમમાં વાતો થાય ગોમમાં વાતો થાય ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય લોકો મને મેના મારી જાય બાપા તને સેને સહન થાય ગરીબ ઘર છે મારુ રે સેવાડે છાપરું મારુ રે ગરીબ ઘર છે મારુ રે સેવાડે છાપરું મારુ રે આબરૂ લેતા મારી જાય બાપા હવે કેમ રે જીવાય ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય હો ભાઈબંધ મારા એવું કૈસે કોઈ નથી ઓની પાસ ગોગા તારું નોમ લઈને ફરું હું નિરાશ હે તારા રે ભરોસે બેઠ્યો રાખજો મારી લાજ ધોરી રે ધજા વારા કગરુ સવાર સાંજ ગોગા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે બાપા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે ભારતલીરીક્સ.કોમ દુઃખ ના દાડા મારા જાય બાપા તને સેને સહન થાય ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય એ વેળા એવી વાળી મારી દુનિયા જોતી રઈ ચારે કોર આજે મારા નોમની વાતો થઇ એ હોમું નતા જોતા એતો બોલવા લાગ્યા ભઈ મેના ટોણા મારવા વાળા વાહ વાહ કરે ભઈ ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ગણી રે ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ગણી રે ગોગા ની વાતો નો રે થાય ગેમર ની કલમે લખાય ગરીબ નો બેલી રે કેવાય ભોળા નો ભગવાન કેવાય Ho gam ma vato thay mari gam ma vato thay Gam ma vato thay goga mari gam ma vato thay Goga mari gam ma vato thay goga tane sene jou jay Loko mane mena mari jay bapa tane sene sahan thay Garib gharche maru re sevade chapru maru re Garib gharche maru re sevade chapru maru re Aabru leta mari jay bapa have kem re jivay Goga mari gam ma vato thay goga tane sene jou jay atozlyric.com Ho bhaibandh mara evu kaise koi nathi oni pass Goga taru nom laine faru hu nirash He tara re bharose bethyo rakhjo mari laaj Dhori re dhaja vara kagru savar sanj Goga mari vare aavo re aurta pura karo re Bapa mari vare aavo re aurta pura karo re Dukh na dada mara jay bapa tane sene sahan thay Goga mari gam ma vato thay goga tane sene jou jay Ae veda ave vadi mari duniya joti rai Chare kor aaje mara nomni vato thai Ae homu nata jota aeto bolava lagya bhai Mena tona marava vada vah vah kare bhai Gogo maro gomno dhani re daya ene kari gani re Gogo maro gomno dhani re daya ene kari gani re Goga ni vato no re thay gemar ni kalme lakhay Garib no beli re kevay bhola no bhagwan kevay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Goga Mari Gom Maa Vato Thay lyrics in Gujarati by Kiran Bhuvaji Por, music by Harshil Ranpura, Gemar Rabari. Includes YouTube video and lyrics in multiple languages.