Kuna Kalja Na Katka by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Prince Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-04 |
Lyrics (English)
LYRICS OF KUNA KALJA NA KATKA IN GUJARATI: કુણા કાળજા ના કટકા, The song is sung by Vikram Thakor from Prince Digital . "KUNA KALJA NA KATKA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Vikram Thako and Kinjal Patel. કુણા કાળજા ના કટકા કરતા કે જીવ તારો ચાલ્યો મને નિર્દોષ ને ઝટકા કરતા અલી જીવ તારો ચમ ચાલ્યો ભારતલીરીક્સ.કોમ દયા ના આવી તને મારા માટે લોહી થી રંગ્યો મને તે તારા હાથે દયા ના આવી તને મારા માટે લોહી થી રંગ્યો મને તે તારા હાથે મારા કાળજા ના કટકા કરતા જીવ તારો ચમ ચાલ્યો જીવ તારો ચમ ચાલ્યો ઊંઘ ની ગોળી ઓથી ઊંઘ ના આવે તારી બેવફાઈ એટલો તડપાવે મારા વિના તને કોણ હમજાવે પાછી વળીજા બકા ચમ રોવરાવે સમય ની સાથે હમજાય તો હારું પછી નહિ જોવા મળે મોઢું તને મારુ સમય ની સાથે હમજાય તો હારું પછી નહિ જોવા મળે મોઢું તને મારુ કુણા કાળજા ના કટકા કરતા જીવ તારો ચમ ચાલ્યો જીવ તારો ચમ ચાલ્યો હો રૂપ તો રૂપિયા થી વેચાતું મળશે પણ મારા જેવો તને પ્રેમી નહિ મળશે જે દારે મારી ચિતા બળશે આખા ગોમમ ના ચૂલા હળગશે એ દારે ભૂલ થી ભૂલ એક કરજે મારા નોમ ની બંગડી તું ફોડજે એ દારે ભૂલ થી ભૂલ એક કરજે મારા નોમ ની બંગડી તું ફોડજે કુણા કાળજા ના કટકા કરતા જીવ તારો ચમ ચાલ્યો મને નિર્દોષ ને ઝટકા કરતા જીવ તારો ચમ ચાલ્યો હો જીવ તારો ચમ ચાલ્યો Kuna kalja na katka karta Ke jiv taro cham chalyo Mane nirdosh ne jatka karta Ali jiv taro cham chalyo Daya na aavi tane mara mate Lohi thi rangyo mane te tara hathe Daya na aavi tane mara mate Lohi thi rangyo mane te tara hathe Mara kalja na katka karta Jiv taro cham chalyo Jiv taro cham chalyo Ungh ni gori othi ungh na aave Tari bewafai aetlo tadpave Mara vina tane kon hamjave Pachi vari jaa baka cham rovrave Samay ni sathe hamjay to haru Pachi nahi jova male modhu tane maru Samay ni sathe hamjay to haru Pachi nahi jova male modhu tane maru Kuna kalja na katka karta Jiv taro cham chalyo Jiv taro cham chalyo atozlyric.com Ho roop to rupiya thi vechatu malse Pan mara jevo tane premi nahi malse Je dare mari chita balse Aakha gom ma na chula haragse Ae dare bhul thi bhul ek karje Mara nom ni bangadi tu fodje Ae dare bhul thi bhul ek karje Mara nom ni bangadi tu fodje Kuna kalja na katka karta Jiv taro cham chalyo Mane nirdosh ne jatka karta Jiv taro cham chalyo Ho jiv taro cham chalyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kuna Kalja Na Katka lyrics in Gujarati by Vikram Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.