Nathi Chahero Jovo Taro by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Shravan Makwana |
Label: | SM Express |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-02-26 |
Lyrics (English)
નથી ચહેરો જોવો તારો | NATHI CHAHERO JOVO TARO LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from SM Express label. The music of the song is composed by Utpal Barot and Vishal Modi , while the lyrics of "Nathi Chahero Jovo Taro" are penned by Shravan Makwana . The music video of the Gujarati track features Jill Joshi and Nirav Kalal. હો હજારોં ની મેહફીલ માં ગમે છે હો હજારોં ની મેહફીલ માં ગમે છે હજારોં ની મેહફીલ માં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે હો હજારોં ની મેહફીલ માં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે હો તમે રમત રમી લેજો, પણ કોઈ ને ન કેજો તમે રમત રમી લેજો, પણ કોઈ ને ન કેજો ખોટા ખોટા દિલાશા અમને ન દેજો અમને ન દેજો હો હજારોં ની મેહફીલ માં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે અરે એજ મારા દિલ થી રમત રમે છે હો મે કર્યો એને ફોન એને કીધું મને કોણ પાછળ થી બોલે છે બોલ બેબી બોલ ભારતલીરીક્સ.કોમ હો મે કર્યો એને ફોન એને કીધું મને કોણ પાછળ થી બોલે છે બોલ બેબી બોલ બોલ બેબી બોલ તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો હવે નહિ રાખું હું તો તારી જોડે નાતો તારી જોડે નાતો હો હજારોં ની મેહફીલ માં ગમે છે એજ આરુ ના દિલ થી રમત રમે છે હો એજ મારા દિલ થી રમત રમે છે હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો તું હતો પ્યાર મારો હવે ખુશ રેજો તમે ના યાદ કરશું અમે હવે ખુશ રેજો તમે ના યાદ કરશું અમે તારી આ જિંદગી થી જતા રેશું અમે જતા રેશું અમે હો હજારોં ની મેહફીલ માં ગમી જે એજ આરુ ના દિલ થી રમત રમી છે એજ આરુ ના દિલ થી રમત રમી છે શ્રવણ એજ આરુ ના દિલ થી રમત રમી છે. Ho hajaron ni mehfil ma game chhe atozlyric.com Ho hajaron ni mehfil ma game chhe Hajaron ni mehfil ma game chhe Ej mara dil thi ramat rame chhe Ho hajaron ni mehfil ma game chhe Ej mara dil thi ramat rame chhe Ho tame ramat rami lejo, Pan koi ne na kejo Tame ramat rami lejo, Pan koi ne na kejo Khota khota dilasha Amne na dejo Amne na dejo Ho hajaron ni mehfil ma game chhe Ej mara dil thi ramat rame chhe Are ej mara dil thi ramat rame chhe Ho main karyo ene phone Ene kidhu mane kon Pachhad thi bole chhe Bol baby bol Ho main karyo ene phone Ene kidhu mane kon Pachhad thi bole chhe Bol baby bol Bol baby bol Tari khoti khoti vaato Ae meethi mulakaato Tari khoti khoti vaato Ae meethi mulakaato Have nahi rakhu hu to Tari jode naato Tari jode naato Ho hajaron ni mehfil game chhe Ej aaru na dil thi ramat rame chhe Ho ej mara dil thi ramat rame chhe Ho nathi chahero jovo taro Tu hato pyar maro Todi nakhyu dil Aa kevo prem taro Ho nathi chahero jovo taro Tu hato pyar maro Todi nakhyu dil Aa kevo prem taro Tu hato pyar maro Have khush rejo tame Na yaad karshu ame Have khush rejo tame Na yaad karshu ame Tari aa jindagi thi Jata reshu ame Jata reshu ame Ho hajaron ni mehfil ma gami je Ej aaru na dil thi ramat rami chhe Ej aaru na dil thi ramat rami chhe Shravan ej aaru na dil thi ramat rami chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nathi Chahero Jovo Taro lyrics in Gujarati by Aryan Barot, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.