Tari Re Yaadon Ma by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-05-22 |
Lyrics (English)
TARI RE YAADON MA LYRICS IN GUJARATI: તારી રે યાદો માં, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TARI RE YAADON MA" song was composed by Mayur Nadiya , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Yuvraj Suvada, Khushbu Jaani, Aasha Patel, Nilesh Pandit and Vishal Suthar. Ho tari re yaadon ma dil radva nathi mangtu Ho tari re yaadon ma dil radva nathi mangtu Fari maru dil tane malva nathi mangtu Dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu Ho matlab na koi tarathi rakhshu Matlab na koi tarathi rakhshu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu Ho bharbajare mari te aabru kadhi hati Duniya ni saame badnami kari hati Ho mara re dil ne thesh pahochadi Mara armaano ne thokar mari atozlyric.com Ho sari umar tane maaf nai karu Sari umar tane maaf nai karu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu Ho koina kahevathi maro pyaar thukaravyo Masoom chahero maro te to rovdavyo Ho mari te ek pan vaat noti sambhali Dard aapi dil ne mari lagani dubhavi Sapanu samjine badhu bhuli re jaishu Sapnu samji ne badhu bhuli re jaishu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu Ho tari re yaadon ma dil radava nathi mangtu Fari maru dil tane malva nathi mangtu Dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu Dil maru yaad tane karva nathi mangtu. હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો મતલબ ના કોઈ તારાથી રાખશું મતલબ ના કોઈ તારાથી રાખશું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો ભરબજારે મારી તે આબરૂ કાઢી હતી દુનિયા ની સામે બદનામી કરી હતી હો મારા રે દિલ ને ઠેશ પહોંચાડી મારા અરમાનો ને ઠોકર મારી હો સારી ઉમર તને માફ નઈ કરું સારી ઉમર હવે માફ નઈ કરું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો માસુમ ચહેરો મારો તે તો રોવડાવ્યો હો મારી તે એક પણ વાત નોતી સાંભળી દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી સપનું સમજીને બધું ભૂલી રે જઈશું સપનું સમજીને બધું ભૂલી રે જઈશું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું ભારતલીરીક્સ.કોમ દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Re Yaadon Ma lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.