Sheriyo by Ishani Dave song Lyrics and video
Artist: | Ishani Dave |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Traditional |
Label: | T-Series |
Genre: | Dance |
Release: | 2024-07-26 |
Lyrics (English)
LYRICS OF SHERIYO IN GUJARATI: શેરીઓ, The song is sung by Ishani Dave from T-Series Gujarati . "SHERIYO" is a Gujarati Dance song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Traditional . The music video of the track is picturised on Aarti Rajput. શેરીઓ સુની કપડવંજ ની સાહેલીયો ભુલી મઝા રમત ની અડકો દડકો ટીકડી સાકડી ટીકડી કમાની કલર કલર કરતી રમતી ભીંત ભીતમણી સંતા કૂકડી રમવી રમવુ છે ગિલ્લી ડંડા મારા નાનપણ ના દિવસો મને પાછા આપી જા આજ કાલ ના છોકરા શું જાણે ધમા ચકડી સ્ક્રીન મા માથુ નાખી બસ રમતા આવડે પબજી મારે લંગડી લંગડી રમવી ફેરવવા છે ભમરડા મારા નાનપણ ના દિવસો મને તુ પાછા અપી જા કપડવંજ ની શેરીએ મોનીબા આ ઉહ આ ઉહ કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ હુ તો રમતીતી એ શેરીએ મોનીબા હા હુ હા હુ હે કોડી થી ઇસ્ટો રમતીતી હવે ઇન્સ્ટા કરતી હે સાંજે સાકડી રમતીતી હવે સ્નેપ ચેટ કરતી હે ગલિયોં પણ ગુંજતી કલબલ ને ખેલતી શેરિયો પણ પૂછતી ક્યા મારી ટોળકી મુકીને ને ટીવી મોબાઈલ ની ટેકડી ટેણીયા ઓ સર થી નીકળો ઘર થી કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ રમતીતી એ શેરીએ મોની બા હા હૂ હા હૂ કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ રમતીતી એ શેરીએ મોનીબા હા હુ હા હુ હા રોટલા શાક હુ ખાતીતી હવે ફ્રેન્કી ઠૂંસતી ગામે ગામત ના કરતીતી હવે મોલ માં ફરતી હે સખીયોં ની સાથે આંગડીયે રમતી મદિર ના જાલર વાગે ત્યા દોડતી સાંજકાના ઘેર જઈ ખાટલીયે બેહતી બોલાવે ટોળકી ઝટપટ હુ ભાગતી કપડવંજ ની શેરીએ મોની બા હા હુ હા હુ રમતી ને ભમ્મતી એ શેરીઓ માં મોનીબા હા હૂ અરે હા હુ હુતો રમતી હતી એ શેરીઓ મા મોનીબા રમતીતી એ શેરીઓ માં મોનીબા રમતીતી એ શેરીઓ મા મોનીબા હા Sheriyo suni kapadvanj ni Saheliyo bhooli maza ramat ni Adako dadko tikadi sakadi tikadi kamani Colour colour karti ramati bheet bhitamni Santa kookdi ramvi ramvu che gilli danda Mara nanpan na divaso mane pacha api jaa Aaj kaal na chokara su jaane dhama chakadi Screen ma mathu nakhi bas ramta aavde pubg Mare langadi langadi ramvi feravva che bhamarda Mara nanpan na divaso mane tu pacha api jaa Kapadvanj ni sheriye moniba aa ooh aa ooh Kapadvanj ni sheriye moniba ha hoo ha hoo Hu to ramtiti ae sheriye moniba ha hoo ha hoo Kodi thi isto ramtiti have insta karti He sanje sakadi ramtiti have snap chat karti He galiyon pan gunjati kalbal ne khelti Sheriyo pan puchti kya mari todki Mukine ne tv mobile ni tekadi Teniya o sar thi nikdo ghar thi Kapadvanj ni sheriye moniba ha hoo ha hoo Ramtiti ae sheriye moni ba ha hoo ha hoo Kapadvanj ni sheriye moniba ha hoo ha hoo Ramtiti ae sheriye moniba ha hoo ha hoo Ha rotla shaak hu khaatiti have frenky thusati Game gaamat na kartiti have mall ma farti He sakhiyon ni sathe aangadiye ramti Madir na jaalar vage tya dodati Saanj kana gher jai khataliye behti Bolave todaki zhatpat hu bhagti Kapadvanj ni sheriye moni ba ha hoo ha hoo Ramti ne bhammti ae sheriyo ma moniba ha hoo are ha hoo Huto ramti hati ae sheriyo ma moniba Ramtiti ae sheriyo ma moniba Ramtiti ae sheriyo ma moniba ha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sheriyo lyrics in Gujarati by Ishani Dave, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.