Jata Jata Ek Var Joi Leje by Sonam Parmar song Lyrics and video
Artist: | Sonam Parmar |
---|---|
Album: | Single |
Music: | Yash Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | UDB Gujarati |
Genre: | Sad, Love |
Release: | 2020-06-05 |
Lyrics (English)
JATA JATA EK VAR JOI LEJE LYRICS IN GUJARATI: જતા જતા એકવાર જોઈ લેજે, The song is sung by Sonam Parmar and released by UDB Gujarati label. "JATA JATA EK VAR JOI LEJE" is a Gujarati Sad and Love song, composed by Yash Barot , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Yash Barot and Sonam Parmar. મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે હાય પ્રેમ સાચો હતો એટલું તું મોની લેજે પ્રેમ સાચો હતો એટલું તું મોની લેજે જતા જતા એકવાર જોઈ લેજે હાય દિલ થી દિલ આજ થયા રે જુદા ખુશ રેહજે જા તને અલવિદા તને અલવિદા જા તને અલવિદા મારા મોત પર આવી થોડું રોઈ લેજે મારા મોત પર આવી થોડું રોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે મને જતા જતા એકવાર જોઈ લેજે પ્રેમ ની મારા તું કદર કરી લેજે યાદ મારી આવે તો આંસુ સારી લેજે શમણે મળું તો થોડું હસી લેજે નામ મારુ તારા હોઠે લેતો રેજે મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે જતા જતા એકવાર જોઈ લેજે હાય મારા મોત પર આવી થોડું રોઈ લેજે મારા મોત પર આવી થોડું રોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે હાય જતા જતા એકવાર જોઈ લેજે આખરી સફર છે તું આવી મળી લેજે પાસે બસી ને થોડી વાતો કરી લેજે તારા માટે મરી મારા પર તું મરી લેજે ભલે ભૂલે બધું મારુ નામ ના ભૂલ જે મારા કાનો માં લવયુ તું કેતો જાજે મારા કાનો માં લવયુ તું કેતો જાજે જતા જતા એકવાર જોઈ લેજે હાય મારા મોત પર આવી થોડું રોઈ લેજે મારા મોત પર આવી થોડું રોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે હાય જતા જતા એકવાર જોઈ લેજે મને જતા જતા એકવાર જોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે જતા જતા એકવાર જોઈ લેજે Mara mot par aavi thodu roi leje Mara mot par aavi thodu roi leje Mara mot par aavi thodu roi leje Jata jata ekvaar joi leje Prem sacho hato aetlu tu moni leje Prem sacho hato aetlu tu moni leje Jata jata ekvaar joi leje Dil thi dil aaj thaya re juda Khoos rehje ja tane alvida Tane alvida jaa tane alvida Mara mot par aavi thodu roi leje Mara mot par aavi thodu roi leje Jata jata ekvaar joi leje mane Jata jata ekvaar joi leje Prem ni mara tu kadar kari leje Yaad mari aave to aasu sari leje Shamde madu to thodu hasi leje Naam maru tara hothe leto reje Mara mukh par chheli vaar mohi leje Mara mukh par chheli vaar mohi leje Jata jata ekvaar joi leje haay Mara mot par aavi thodu roi leje Mara mot par aavi thodu roi leje Jata jata ekvaar joi leje haay Jata jata ekvaar joi leje Aakhri safar chhe tu aavi madi leje Paase besi ne thodi vato kari leje Tara mate mari mara tu par mari leje Bhale bhule badhu maru naam na bhul je Mara kano ma loveyou tu keto jaje Mara kano ma loveyou tu keto jaje Jata jata ek vaar joi leje haay Mara mot par aavi thodu roi leje Mara mot par aavi thodu roi leje Jata jata ekvaar joi leje haay Jata jata ekvaar joi leje mane Jata jata ekvaar joi leje Jata jata ekvaar joi leje Jata jata ekvaar joi leje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jata Jata Ek Var Joi Leje lyrics in Gujarati by Sonam Parmar, music by Yash Barot. Includes YouTube video and lyrics in multiple languages.