Mukhadu Goru Dil Chhe Karu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Karma Vision |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-09-13 |
Lyrics (English)
મુખડું ગોરું દિલ છે કરું | MUKHADU GORU DIL CHHE KARU LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Karma Vision label. "MUKHADU GORU DIL CHHE KARU" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of this Bewafa (બેવફા) song stars Jignesh Kaviraj, Yesha Gandhi, Vijay Desai and Dipen Thakkar. મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું પ્રેમ થી રે પતાયો મન પ્રેમ કંટાળી દિલ મ મારી પ્રેમ થી રે પતાયો મને પ્રેમ કંટાળી દિલ મ મારી મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મારી જિંદગી મા આવી જાદુ પ્રેમ નો ચલાવી દિલ મા ઘર બનાવી વસી ગઈ તું તીર નેણ ના ચલાવી ગઈ મને ભરમાવી પ્રેમી પાગલ બનાવી ઠગી ગઈ તું કેમ કર્યો તે દગો મને પ્રેમ કંટાળી દિલ મ મારી કેમ કર્યો તે દગો મને પ્રેમ કંટાળી દિલ મ મારી મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું ભારતલીરીક્સ.કોમ મારી દુનિયા ઉજારી કરી મારી બરબાદી થઇ ગયો હૂતો તારા પ્રેમ મ ફના મારીજ ભૂલ હતી તને મારા દિલ મ રાખી કોની આગળ હવે કરું ફરિયાદ રૂપિયા કાજે લૂંટી લીધો પ્રેમ કંટાળી દિલ મ મારી રૂપિયા કાજે લૂંટી લીધો પ્રેમ કંટાળી દિલ મ મારી મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું મુખડું ગોરું દિલ છે કાળું બેવફા તારું નહિ થાય હારું પ્રેમ થી રે પતાયો મન પ્રેમ કંટાળી દિલ મ મારી પ્રેમ થી રે પતાયો મન પ્રેમ કંટાળી દિલ મ મારી પ્રેમ થી રે પતાયો મન પ્રેમ કંટાળી દિલ મ મારી પ્રેમ થી રે પતાયો મન પ્રેમ કંટાળી દિલ મ મારી Mukhdu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mukhdu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mukhdu goru dil chhe karu Bewafa taru nahi thay haru Prem thi re patayo man Prem katari dil ma mari Prem thi re patayo man Prem katari dil ma mari Mukhdu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mukhdu goru dil chhe karu Bewafa taru nahi thay haru atozlyric.com Mari zindagi ma aavi Jadu prem no chalavi Dil ma ghar banavi vasi gai tu Tir nen na chalavi gai man bharmavi Premi pagal banavi thagi gai tu Kem karyo te dago man Prem karati dil ma mari Kem karyo te dago man Prem katari dil ma mari Mukhadu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mukhadu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mari duniya ujari Kari mari barbadi Thai gayo huto tara prem ma fana Marij bhul hati tane mara dil ma rakhi Koni aagar have karu fariyad Rupiya kaje luti lidho Prem katari dil ma mari Rupiya kaje luti lidho Prem katari dil ma mari Mukhadu goru dil chhe karu Bewafa taru nahi thay haru Mukhadu goru dil chhe karu Bewafa taru nahi thay haru Prem thi re patayo man Prem katari dil ma mari Prem thi re patayo man Prem katari dil ma mari Prem thi re patayo man Prem katari dil ma mari Prem thi re patayo man Prem katari dil ma mari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mukhadu Goru Dil Chhe Karu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.