Bhola No Bhagwan by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Akhay Suthar, DJ Adee |
Lyricist: | Atmaram Thakor |
Label: | Vir Production |
Genre: | Devotional |
Release: | 2024-08-08 |
Lyrics (English)
BHOLA NO BHAGWAN LYRICS IN GUJARATI: Bhola No Bhagwan (ભોળા નો ભગવાન) is a Gujarati Devotional song, voiced by Dev Pagli from Vir Production . The song is composed by Akhay Suthar and DJ Adee , with lyrics written by Atmaram Thakor . The music video of the song features Dev Pagli. હર હર ભોલે ભોલે બમ બમ ભોલે હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન એ ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન એ ભૂત ભભૂત વીણા ગજ વેરા ભૂત ભભૂત વિણા ગજ વેરા ઘર એનુ સ્મશાન કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ હા કે એ છે બમ બમ ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન દેવ અને દાનવ સૌ પૂજતા દુષ્ટો એના નામ થી ધ્રુજતા હો દેવ અને દાનવ સૌ પૂજા દુષ્ટો એના નામ થી ધ્રુજતા એનુ ત્રિજુ નેત્ર ખુલે તો એનુ ત્રિજુ નેત્ર ખુલે તો થાય બધુ વૈરાન કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ કે એ છે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન હે ભોળા નો ભગવાન એ ચે ભોળા નો ભગવાન ભોળા ને એ ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો હો ભોળા ને ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો હો એનો હાથ મુકે જો માથે એનો હાથ મુકે જો માથે થઈ જાય બેડો પાર કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ કે એ છે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર તેણે રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર હો ધરમ ની સાથે રહ્યો એ ભોળો ધરમ ની સાથે રહ્યો એ ભોળો કર્યો એ તક નો નાશ કે એ છે બમ બમ કે એ છે બમ બમ કે એ છે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન Har har bhole bhole bam bam bhole Har har bhole bam bhole bam bam bhole Har har bhole bam bhole bam bam bhole Har har bhole bam bhole bam bam bhole He bhola no bhagwan ae che bhola no bhagwan Ae bhola no bhagwan ae che bhola no bhagwan Ae bhoot bhabhut vina ghaj vera Bhoot bhabhut vina ghaj veda ghar enu samsan Ae che bam bam bam ke ae che bam bam bam Ha ke ae che bam bam bam Bhola no bhagwan ae che bhola no bhagwan Bhola no bhagwan ae che bhola no bhagwan Dev ane danav sau pujta dushto ena name thi dhrujta Ho dev ane danav sau pujta dushto ena name thi dhrujta Enu triju netra khule tohh Enu triju netra khule tohh thay badhu vairaan Ae che bam bam bam ke ae che bam bam bam ke ae che Bhola no bhagwan ae che bhola no bhagwan He bhola no bhagwan ae che bhola no bhagwan Bhola ne ae bhagto bahu gamta bhagto ne ae bholo Ho bhola ne bhagto bahu gamta bhagto ne ae bholo Ho eno hath muke jo mathe Eno hath muke jo mathe thai jay bedo paar Ke ae che bam bam bam ke ae che bam bam bam ke ae che Bhola no bhagwan ae che bhola no bhagwan Bhola no bhagwan ae che bhola no bhagwan Ravan ravan bhakt bhi ena lade yug me daar He ravan ravan bhagt bhi ena lade yug me daar Ho dharam ni sathe rahyo ae bholo Dharam ni sathe rahyo ae bholo karyo ae tak no nash Ke ae che bam bam bam ke ae che bam bam bam Ke ae che bhola no bhagwan ae che bhola no bhagwan He bhola no bhagwan ae che bhola no bhagwan He bhola no bhagwan ae che bhola no bhagwan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhola No Bhagwan lyrics in Gujarati by Dev Pagli, music by Akhay Suthar, DJ Adee. Includes YouTube video and lyrics in multiple languages.