Jene Mani Ti Jindagi Maria by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Tejash-Dhaval |
Lyricist: | Lovely Rana |
Label: | Lalen Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-15 |
Lyrics (English)
JENE MANI TI JINDAGI MARIA LYRICS IN GUJARATI: જેને માનીતી જિંદગી મારી, The song is sung by Aryan Barot and released by Lalen Digital label. "JENE MANI TI JINDAGI MARIA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Tejash-Dhaval , with lyrics written by Lovely Rana . The music video of this song is picturised on Janak Zala, Pooja Rai, Maulik Patel and Bhumi Somani. જેને માનીતી જિંદગી રે મારી હો હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી મારા પ્રેમ ની કેવી આ કહાની મારા પ્રેમ ની કેવી આ કહાની તને માનીતી મારી જિંદગાની જેને ચાહીતી જીવ થી વધારે જેને ચાહીતી જીવ થી વધારે બેવફા એ મારી જિંદગી બગાડી હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી હો જીવવાનું સપનું તારી સાથે જોયું તું છોડી ગઈ ને દિલ મારૂ રોયું હો કયારે કારણે છોડી તું રે ગઈ મારી તે જિંદગી ને રડાવી તું ગઈ જેને માનીતી પ્રાણ થી એ પ્યારી જેને માનીતી પ્રાણ થી એ પ્યારી એ દગારી ને આવી નતી ધારી જેને માનીતી જિંદગી મેં મારી જેને મારી તી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી ભારતલીરીક્સ.કોમ હો હવે એવું લાગેશે જીવવું નથી મારે જીવવું છે પણ કોના રે સહારે હો સપના ની રાતો ફરી ક્યારે મળશે તને યાદ કરતા જીવ મારો બળશે મજધારે મારી નાવડી ડુબાડી મજધારે મારી નાવડી ડુબાડી હવે કેમ ભૂલું પ્રીતડી રે તારી હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી Jane mani ti jindagi re mari Hoho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Mara prem ni kevi aa kahani Mara prem ni kevi aa kahani Tane mani ti mari jindagani Jene chahi ti jiv thi vadhare Jene chahi ti jiv thi vadhare Bewafa ae mari jindagi bagadi Ho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi atozlyric.com Ho jivavanu sapnu tari sathe joyu Tu chhodi gai ne dil maru royu Ho kayare karne chhodi tu re gai Mari te jindagi ne radavi tu gai Jene mani ti pran thi ae pyari Jene mani ti pran thi ae pyari Ae dagari ne aavi nati dhari Jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi Ho have aevu lagese jivvu nathi mare Jivvu chhe pan kona re sahare Ho sapna ni rato fari kyare malse Tane yaad karta jiv maro barse Majdhare mari navdi dubadi Majdhare mari navdi dubadi Have kem bhulu pritdi re tari Ho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jene Mani Ti Jindagi Maria lyrics in Gujarati by Aryan Barot, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.