Gojaran by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-05-16 |
Lyrics (English)
ગોજારણ | GOJARAN LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya , while the lyrics of "Gojaran" are penned by Bharat Ravat and Devraj Adroj . The music video of the Gujarati track features Rakesh Barot and Ishika Toriya. Dil na khetar ma shedu padiyu gojaran te to Ae mara dil na khetar ma sedy padiyu gojaran te to Shedu padi na khetar sedyu gojaran te to Hatu badhu khotu nari ankhe ae dekhai gayu Rakhyu tu dhokelu taru ae ughadu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi na khetar sedyu gojaran te to Dharyu tu me kevu ne kevu aaje thai gayu Sukh nu aa vadalu maru re verai gayu Bhalu karvama aje bhundu maru thai gayu Jiv thi vhalu hatu ae jiv nu jokham thai gayu Bewafai nu aa khanjar dil ni par thai gayu Nom taru letu je dil ae tadpatu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sedyu gojaran te to Aore ao vidhata kudrat khel te kheli didhya Mara re nasibe keva lekh te lakhi didhya Aaj mujthi rom maro kem re ruthi gayo Prem kera nom no bharoso uthi gayo Goda nu poni maru zer aaje thai gayu Dil nu aa rajvadu maru sunu sunu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sediya gojaran te to Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sediya gojaran te to. દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો એ મારા atozlyric.com દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો હતું બધું ખોટું નરી આંખે એ દેખઈ ગયું રાખ્યું તું ઢોકેલું તારું એ ઉઘાડું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો ધાર્યું તું મેં કેવું ને કેવું આજે થઇ ગયું સુખ નું આ વાદળું મારુ રે વેરઈ ગયું ભલું કરવામાં આજે ભૂંડું મારુ થઇ ગયું જીવથી વ્હાલું હતું એ જીવ નું જોખમ થઇ ગયું બેવફઇનું આ ખંજર દિલની પાર થઇ ગયું નોમ તારું લેતું જે દિલ એ તડપતું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો ઓરે ઓ વિધાતા કુદરત ખેલ તે ખેલી દીધા મારા રે નસીબે કેવા લેખ તે લખી દીધા આજ મુજથી રોમ મારો કેમ રે રૂઠી ગયો પ્રેમ કેરા નોમ નો ભરોસો ઉઠી ગયો ગોડા નું પોણી મારુ ઝેર આજે થઇ ગયું દિલ નું આ રજવાડું મારુ સૂનું સૂનું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gojaran lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.