Chock Vacche Chalo Na Kariye by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Proud |
Release: | 2022-04-29 |
Lyrics (English)
CHOCK VACCHE CHALO NA KARIYE LYRICS IN GUJARATI: ચોક વચ્ચે ચાળો ના કરીયે, The song is sung by Vijay Suvada and released by VM Digital label. "CHOCK VACCHE CHALO NA KARIYE" is a Gujarati Proud song, composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Yuvraj Suvada, Dilip Thakor, Soham Patel and Rahul. Ae vaato kare vachetiya chhed bole chaudasiya He bakbak kare baayla ekla fare bhayda He chock vacche chalo re na kariye maara bhaiyo no He ponch vacche chalo re na kariye maara bhaiyo no He bajaar vacche faati jaahe bayda jo, bayda jo Bajaar vacche faati jaahe bayda jo, bayda jo Are are re Chock vacche chalo re na kariye maara bhaiyo no Ho panch vacche chalo re na kariye maara bhaiyo no He pelo ghaa marad no maaro rano rana ni rite Juke na ruke na kadiye koi ni bike Ho khota re dekhada kadi kare na koi ni vaate Seen sapata na hoy khota kadi ae koi ni sathe Bhai ni aagad thaiye na kadi vaayda jo vaayda jo Bhai ni aagad thaiye na kadi vaayda jo vaayda jo He chock vacche chalo re na kariye maara bhaiyo no Are ponch vacche chalo re na kariye maara bhaiyo no He don thai fare chhe emne joya chhe kagarta Aagal pachhad farta bhai na topa taiya karta Ho hetha melela hathiyar pachha na levdavso Reva do jeevava do have pachha na jagadso He bhar bajare ekla fare bhayda jo, bhayda jo Bhar bajare ekla fare bhayda jo, bhayda jo He chock vacche chalo re na kariye maara bhaiyo no Alya pacha vacche chalo re na kariye maara bhaiyo no. એ વાતો કરે વચેટિયા છેડ બોલે ચૌદસીયા હે બકબક કરે બાયલા એકલા ફરે ભાયડા હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો અરે અરે રે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હો પાંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે પેલો ઘા મરદનો મારો રાણો રાણાની રીતે જુકેના રૂકેના કદીયે કોઈની બીકે હો ખોટા રે દેખાડા કદી કરે ના કોઈની વાતે સીન સપાટા ના હોય ખોટા કદીએ કોઈની સાથે atozlyric.com ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો અરે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે ડોન થઈ ફરે છે એમને જોયા છે કગરતાં આગળ પાછળ ફરતા ભઇનાં ટોપા ટૈયા કરતા હો હેઠા મેલેલા હથિયાર પાછા ના લેવડાવશો રેવા દો જીવવા દો હવે પાછા ના જગાડશો હે ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો અલ્યા પચા વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chock Vacche Chalo Na Kariye lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.