Have Hu Tara Thi Kantalo by Arjun Thakor, Tejal Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Arjun Thakor |
Label: | Arjun Thakor Official |
Genre: | Love |
Release: | 2021-09-01 |
Lyrics (English)
HAVE HU TARA THI KANTALO LYRICS IN GUJARATI: હવે હું તારા થી કંટાળો, This Gujarati Love song is sung by Arjun Thakor and Tejal Thakor & released by Arjun Thakor Official . "HAVE HU TARA THI KANTALO" song was composed by Jackie Gajjar , with lyrics written by Arjun Thakor . He sidhpur naa mele mane bagdyu lai aal re Mare bangdiyu jove se He mari jode nathi paisa khali karave mara khisa Mari jaanu lohi pi ji He mane sendal re lai aal re mane pendal re lai aal re Mane sendal re lai aal re mane pendal re lai aalre Mari mandi ni sijan chale aeno kharcho mogho pade Mari jaanu lohi pi ji Ae sidhpur naa mele mane bagdyu lai aal re Mare bagdiyu jove se He mari jode nathi paisa khali karave mara khisa Mari jaanu lohi pi ji Ae patan ni bajar thi mane patolu lai aalo haa Patolu lai aalo chaniya choli pan lai aalo Ho ho ho bajar aakhu faryo chaniya choli gami nai Kapdo gamyo nai aeto maru mathu khai gai Mare i pohne jove se mare activa levu se Mare i pohne jove se mare activa levu se He laakh rupiya no i phone hu paisa chothi lavu re Mari jaanu lohi pi ji Ae benglur ni haadi o mane moghi tu lai aal re Mare haadi o jove se He mari jode nathi paisa khali karave mara khisa Mari jaanu lohi pi ji Mari janudi lohi pi ji Ae patan ni bajar maa man pakodi khavdavo Pakodi khavdavo man dabeli khavdavo Ho janu mari shokhi ghani bhale ae mange Nana re chhokra ni jem jid re kare Ae hu tara thi kantaryo taro kharcho mogho padyo Hu tara thi kantaryo taro kharcho mogho padyo He mane amdavad lai jaa mare riverfront jovu se Mare kankaria jovu se atozlyric.com He nathi karodpati no dikro janu tame have sudhro Khotu lohi maru naa pivo He mari jode nathi paisa khali khija mara thai jya Mari jaanu lohi pi ji Mari ladu lohi pi ji હે સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે, મારે બંગડીયું જોવે સે હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા મારી જાનુ લોહી પી જી હે મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે મારી મંદી ની સીઝન ચાલે એનો ખર્ચો મોંઘો પડે મારી જાનુ લોહી પી જી એ સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે મારે બંગડીયું જોવે સે હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા મારી જાનુ લોહી પી જી એ પાટણ ની બજાર થી મને પટોળું લઇ આલો હા પટોળું લઇ આલો ચણીયા ચોળી પણ લઇ આલો હો હો હો બજાર આખું ફર્યો ચણીયા ચોળી ગમી નઈ કપડો ગમ્યો નઈ એતો મારુ માથું ખઈ ગઈ મારે આઈ ફોન જોવે સે મારે એકટીવા લેવું સે મારે આઈ ફોન જોવે સે મારે એકટીવા લેવું સે હે લાખ રૂપિયાનો આઈ ફોન હું પૈસા ચોથી લાવું રે મારી જાનુ લોહી પી જી એ બેંગલુર ની હાડીઓ મને મોંઘી તું લઇ આલ રે મારે હાડીઓ જોવે સે હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા મારી જાનુ લોહી પી જી મારી જાનુડી લોહી પી જી એ પાટણ ની બજાર માં મન પકોડી ખવડાવો પકોડી ખવડાવો મન દાબેલી ખવડાવો ભારતલીરીક્સ.કોમ હો જાનુ મારી જાનુ મારી શોખીન ઘણી ભાળે એ માંગે નાના રે છોકરા ની જેમ જીદ રે કરે એ હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો હે મને અમદાવાદ લઇજા મારે રિવરફ્રન્ટ જોવું સે મારે કાંકરિયા જોવું સે હે નથી કરોડપતિ નો દીકરો જાનુ તમે હવે સુધરો ખોટું લોહી મારુ ના પીવો હે મારી જોડે નથી પૈસા ખાલી ખીજા મારા થઇ જ્યાં મારી જાનુ લોહી પી જી મારી લાડુ લોહી પી જી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Have Hu Tara Thi Kantalo lyrics in Gujarati by Arjun Thakor, Tejal Thakor, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.