Tamne Ramdev Parnave by Praful Dave, Paresh Vadiya song Lyrics and video
Artist: | Praful Dave, Paresh Vadiya |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Shivam |
Genre: | Bhajan |
Release: | 2020-09-02 |
Lyrics (English)
તમને રામદેવ પરણાવે | TAMNE RAMDEV PARNAVE LYRICS IN GUJARATI: The song is sung by Praful Dave and Paresh Vadiya under Shivam Cassettes Gujarati Music label. "TAMNE RAMDEV PARNAVE" Gujarati song was composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . તમને રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી રામદેવ પરણાવે, તમને પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી લુગાઈ આવે તો પીરજી દમડા રે માંગે લુગાઈ આવે તો પીરજી દમડા રે માંગે દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી દમડા હું ક્યાંથી હું તો દમડા દમડા હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી દમડા માંગે તો હરજી દમડા રે આપું દમડા માંગે તો હરજી દમડા રે આપું તારો શેઠિયો બની ઘેર આવું મારા હરજી શેઠિયો બનીને ઘેર આવું મારા હરજી ભારતલીરીક્સ.કોમ રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે તમને રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણી જાવ ભાટી હરજી લુગાઈ આવે તો પીરજી ઘરેણાં રે માંગે લુગાઈ આવે તો પીરજી ઘરેણાં રે માંગે ઘરેણાં હું ક્યાંથી લઇ આવું મારા પીરજી ઘરેણાં હું ક્યાંથી હું તો ધરેણા ઘરેણાં હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી ઘરેણાં માંગે તો હરજી ઘરેણાં રે આપું ઘરેણાં માંગે તો હરજી ઘરેણાં રે આપું તારો હોનીડો બની ઘેર આવું હરજી સોનીડો થઇ ને તારો સોનીડો સોનીડો થઇ ને ઘેર આવું મારા હરજી રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે તમને પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી પરણી જાવ ભાટી હરજી લુગાઈ આવે તો બાબા ચૂડલો રે માંગે લુગાઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે ચૂડલો હું ક્યાંથી રે લઇ આવું મારા પીરજી ચૂડલો હું ક્યાંથી હું તો ચૂડલો ચૂડલો હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી ચૂડલો માંગે તો હરજી ચૂડલો રે આપું ચૂડલો માંગે તો હરજી ચૂડલો રે આપું તારો મણિયારો થઇ ને આવું મારા હરજી તારો મણિયારો તારો મણિયારો તારો મણિયારો થઇ ને આવું મારા હરજી રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે તમને પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી પરણી જાવ ભાટી હરજી સાસુ ગણું રે મારી સગી રે બેનડી સાસુ ગણું હું મારી સગી રે બેનડી સસરો ગણું રે મારો સગો રે બનેવી સસરો ગણું હું તો સસરો સસરો ગણું મારો સગો રે બનેવી કુંવારી કન્યા મારી સગી ભાણેજડી કુંવારી કન્યા મારી સગી ભાણેજડી મત કરો ને સગાયુ મારા પીરજી મત કરો ને હવે મત કરો ને મત કરો ને સગાયુ મારા પીરજી હરિ ચરણે રે ભાટી હરજી રે બોલ્યા હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા સ્વર્ગમાં કરોને સગાયુ મારા પીરજી સ્વર્ગમાં કરોને સગાયુ મારા પીરજી રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી. Tamne ramdev parnave Baba ramdev parnave Baba ramdev parnave tame parno bhati harji Parno bhati harji Ramdev parnave, tamne pirji parnave Tame parno bhati harji, parno bhati harji Aare kadiyugma kunvara raheva dyo Aare kadiyugma kunvara raheva dyo Ramdev parnave Baba ramdev parnave, baba ramdev parnave Tame parno bhati harji, parno bhati harji Lugai aave to pirji damda re mage Lugai aave to pirji damda re mage Damda hu kyathi lai aavu mara pirji Damda hukyathi hu to damda Damda hu kyathi lai aavu mora pirji Damda mage to harji damda re aapu Damda mage to harji damda re aapu Taro shetiyo bani gher aavu mara harji Shetiyo banine gher aavu mara harji Ramdev parnave, baba ramdev parnave Tamne ramdev parnave tame parno bhati harji Parni jav bhati harji Lugai aave to pirji gharena re mage Lugai aave to pirji gharena re mage Gharena hu kyathi lai aavu mara pirji Gharena hu kyathi hu to gharena Gharena hu kyathi lai aavu mora piji Gharena mage to harji gharena re aapu Gharena mage to harji gharena re aapu Taro honido bani gher aavu harji Sonido thai ne taro sonido Sonido thai ne gher aavu mara harji Ramdev parnave, baba ramdev parnave Tamne pirji parnave tame parno bhati harji Parni jav bhati harji Lugai aave to baba chudalo re mage Lugai aave to baba chudalo re mage Chudlo hu kyathi re lai aavu mara pirji Chudlo hu kyathi hu to chudlo Chudlo hu kyathi lai aavu mora pirji Chudlo mage to harji chudlo re aapu Chudlo mage to harji chudlo re aapu Taro maniyaro thai ne aavu mara harji Taro maniyaro, taro maniyaro Taro maniyaro thai ne aavu mara harji Ramdev parnave, baba ramdev parnave Tamne pirji parnave tame parno bhati harji Parni jav bhati harji Sasu ganu re mari sagi re bendi Sasu ganu hu mari sagi re bendi Sasaro ganu re mrao sago re banevi Sasaro ganu hu to sasaro Sasaro ganu maro sago re banevi Kunvari kanya mari sagi bhanejdi Kunvari kanya mari sagi bhanejdi Mat karo ne sagayu mara pirji Mat karo ne mat karo ne Mat karo ne sagayu mara pirji Hari charne re bhati harji re bolya Harina charne bhati harji re bolya Swagma karone sagayu mara pirji Swagma karone sagayu mara pirji atozlyric.com Ramdev parnave, baba ramdev parnave Baba ramdev parnave tame parno bhati harji Parno bhati harji Ramdev parnave tame parno bhati harji. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tamne Ramdev Parnave lyrics in Gujarati by Praful Dave, Paresh Vadiya, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.