Aatham Aai Dhunkadi by Rakesh Barot, Kajal Maheriya song Lyrics and video
Artist: | Rakesh Barot, Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot |
Lyricist: | Jigar Jesangpura, Janak Jesanpura |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-08-12 |
Lyrics (English)
આઠમ આઈ ઢૂંકડી | AATHAM AAI DHUNKADI LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot and Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Mehul Barot , while the lyrics of "Aatham Aai Dhunkadi" are penned by Jigar Jesangpura and Janak Jesanpura . The music video of the Gujarati track features Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar and Lata Prajapati. હે ગોકુળ હે આઠમ હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે હે ઢોલા આઠમ આઈ ઢૂંકડી રે હે ભલે આઠમ આઈ ઢુંકડી રે હે આયો મારા મૈયેર થી સંદેશ જાવું મારે પીયર વાળા દેશ આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હે હમણાં જઈ આયા છો મૈયર હાચવો હમણાં આપડું ઘર ખોટી વાતે મને ના ઓકડતી રે કે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હો ચમ ના પાડો પિયુ હૈયે હરખ સે તમને ના કઉં તો બીજા કન જઈને કઇએ હો બધી વાત હાચી પણ નોકરી હાત વાગે તમારા જેમ ટિફિન કોણ કરી આપે હે કરજો તમે બે દાડા કોક વેત આઇસ જલ્દી નહી કરું લેટ આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે નથી ભાવતું ઢોલા ભાવસે હે બારનું ભાવતું નથી ભોણું ભૂખે રઉ કરું હુંતો એક ટોણું ભલે આઠમ આઈ ઢુંકડી રે હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હો જવાદોને મને જાજી રોકઈ નઈ તોકણ મને ખબર સે જાજા કોમ સે ઓયકણ હો ઘરના કરો કોમ ખોટી મેલો રાડ્યું હવાર થી એકની એક પકડી બેઠા વાતું હે માં એ મને આપી જવાની રજા તમે ના પાડસો તો આવશે નઈ મજા છેલ્લી વખત કઉં છું જવાદયો રમવા રે હે રાજી થઈને હા હા રે ઢોલા હે રાજી થઈને જો કોનુંડો રમવા જટ તૈયાર થો આવું મેલવા પાસો આઇશ વાલી તને તેડવા રે હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે હો આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે He gokul he aatham He gokul aatham aai dhukdi re He dhola aatham aai dhukdi re He bhale aatham aai dhukdi re He ayo mara maiyer thi handeh Javu mare piyara vala desh Aatham aai se piyu dhukdi re He hamana jai aya cho maiyar Hachavo hamana apadu ghar Khoti vate mane na okadati re Ke aatham aai se piyu dhukdi re Ho chama na pado piyu haiye harakh se Tamane na kau to bija kana jaine kai ae Ho badhi vata hachi pan nokari hat vage Tamara jem tiphin kon kari ape He karajo tame be dada koka vet Aaisa jaldi nahi karu let Aatham aai se dhola dhukdi re Nathi bhavatu dhola bhavase He baranu bhavatu nathi bhonu Bhukhe rau karu huto ek tonu Bhale aatham aai dhukdi re He aatham aai se piyu dhukdi re Ho javadone mane jaji rokai nai tokan Mane khabar se jaja kom se oyakan Ho gharana karo kom khoti melo radyu Havar thi ek ni ek pakadi betha vatu He ma e mane api javani raja Tame na padaso to avase nai maja Chelli vakhat kau chu javadayo ramava re He raji thaaine ha ha re dhola He raji thaaine jo konundo ramava Jata taiyar tho avu melava Paso aisa vali tane tedava re He gokul aatham aai dhukdi re Ho aatham aai se dhola dhukdi re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aatham Aai Dhunkadi lyrics in Gujarati by Rakesh Barot, Kajal Maheriya, music by Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.