Veer Kagdiya Mokale Beni by Aarti Thakor, Jogaji Thakor song Lyrics and video
Artist: | Aarti Thakor, Jogaji Thakor |
---|---|
Album: | Single |
Music: | Ramsih Rathod |
Lyricist: | Jogaji Thakor |
Label: | Jogaji Thakor |
Genre: | Sad |
Release: | 2020-11-22 |
Lyrics (English)
VEER KAGDIYA MOKALE BENI LYRICS: The song is sung by Jogaji Thakor and Aarti Thakor and released by Jogaji Thakor label. "VEER KAGDIYA MOKALE BENI" is a Gujarati Sad song, composed by Ramsih Rathod , with lyrics written by Jogaji Thakor . The music video of this new Gujarati track is picturised on Bharti Thakor, Ranjit Raner and Mansig Thakor. હે લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર ભારતલીરીક્સ.કોમ વીર કાગળિયા મોકલે બેની વીર કાગળિયા મોકલે બેની એક વાર મળવા આય રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર હે ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા આડા બાનાહ ના નીર રે કારીડા ભમર તરતું મેલું તુમડું બેની તરતું મેલું તુમડું બેની તુમડે તરી આય રે કારીડા ભમર ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા ઘેર ભેંસો નો ઠાઠ રે કારીડા ભમર ભેંસો ભલીએ બીજીએ મળશે ભેંસો ભલીએ બીજીએ મળશે નઈ મળે માં ને બાપ રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર હે લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું પાટણ શેર રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર વીર કાગળિયા મોકલે બેની વીર કાગળિયા મોકલે બેની એક વાર મળવા આય રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું પાટણ શેર રે કારીડા ભમર હે ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા આડા નદીઓ ના નીર રે કારીડા ભમર તરતું મેલું તુમડું બેની તરતું મેલું તુમડું બેની તુમડે બેસી આય રે કારીડા ભમર ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા ઘેર ગાયો ના ઠાઠ રે કારીડા ભમર ગાયો ભલીએ બીજીએ મળશે ગાયો ભલીએ બીજીએ મળશે નઈ મળે માં ને બાપ રે કારીડા ભમર લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો લીલવું ભીલડી શેર રે કારીડા ભમર લીલવું પાટણ શેર રે કારીડા ભમર લીલવું ભીલડી શેર રે કારીડા ભમર. He lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar Veer kagdiya mokle beni veer kagdiya mokle beni Ek var madva aay re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar He cham kari aavu veerda mara cham kari aavu veerda mara Aada banah na nir re karida bhamar Tartu melu tumdu beni tartu melu tumdu beni Tumde tari aay re karida bhamar Cham kari aavu veerda mara cham kari aavu veerda mara Gher bheso no thath re karida bhamar Bheso bhalie bijie madase bheso bhalie bijie madase Nai made maa ne baap re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar atozlyric.com He lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu patan sher re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar Veer kagdiya mokle beni veer kagdiya mokle beni Ek var madva aay re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu patan sher re karida bhamar He cham kari aavu veerda mara cham kari aavu veerda mara Aada nadio na nir re karida bhamar Tartu melu tumdu beni tartu melu tumdu beni Tumde besi aay re karida bhamar Cham kari aavu veerda mara cham kari aavu veerda mara Gher gayo na thath re karida bhamar Gayo bhalie bijie madase gayo bhalie bijie madase Nai made maa ne baap re karida bhamar Lilvani no lilvo charo lilvani no lilvo charo Lilvu bhildi sher re karida bhamar Lilvu patan sher re karida bhamar Lilvu bhildi sher re karida bhamar. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Veer Kagdiya Mokale Beni lyrics in Gujarati by Aarti Thakor, Jogaji Thakor, music by Ramsih Rathod. Includes YouTube video and lyrics in multiple languages.