Halat by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Jignesh Barot |
Genre: | Sad |
Release: | 2024-03-14 |
Lyrics (English)
હાલત | HALAT LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Jignesh Barot label. "HALAT" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of this Sad song stars Jignesh Barot and Chhaya Thakor. Amane chhodi re gaya O amane chhodi re gaya dil todi re gaya Haav bhuli re gaya Melya majhdhare tamne na aavi re daya Ho ho amne chhodi re gaya dil todi re gaya Haav bhuli re gaya Melya majhdhare kem na aavi re daya Ho melya majhdhare tamne na aavi re daya Ho hato viswas tari ek ek vaat no Hato re bharoso tara sath ne sehvas no Ho hato re viswas tari ek ek vaat no Hato re bharoso tara sath ne sehvas no Sapna todi re gaya tame rodi re gaya Sav bhuli re gaya Melya majhdhare tamne na aavi re daya atozlyric.com Ho melya majhdhare kem na aavi re daya Ho potana jani tamne rudiya ma rakhiya Jiv thi re vala tamne vala kari rakhiya Potana jani tamne rudiya ma rakhiya Jiv thi re vala tamne vala kari rakhiya He vala veri re thaya tame veri re thaya Haav bhuli re gaya Melya majhdhare kem na aavi re daya Melya majhdhare kem na aavi re daya Ho dil na deewana ni dasa aavi thay chhe Juri juri zindgi aam puri thay chhe Ho dil na re deewana ni dasa aavi thay chhe Juri juri zindgi aam puri thay chhe Ame rota re rahya tame jota re rahya Haav bhuli re gaya Melya majhdhare tamne na aavi re daya Ho melya majhdhare kem na aavi re daya Ho melya majhdhare tamne na aavi re daya Melya majhdhare kem na aavi re daya અમને છોડી રે ગયા ઓ અમને છોડી રે ગયા દિલ તોડી રે ગયા હાવ ભુલી રે ગયા મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા ભારતલીરીક્સ.કોમ હો હો અમને છોડી રે ગયા દિલ તોડી રે ગયા હાવ ભુલી રે ગયા મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા હો મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા હો હતો વિશ્વાસ તારી એક એક વાત નો હતો રે ભરોસો તારા સાથ ને સેહવાસ નો હો હતો રે વિશ્વાસ તારી એક વાત નો હતો રે ભરોસો તારા સાથ ને સેહવાસ નો સપના તોડી રે ગયા તમે રોડી રે ગયા સાવ ભુલી રે ગયા મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા હો મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા હો પોતાના જાની તમને રૂદિયા માં રાખીયા જીવ થી રે વાલા તમને વાલા કરી રાખીયા પોતાના જાની તમને રૂદિયા માં રાખીયા જીવ થી રે વાલા તમને વાલા કરી રાખીયા હે વાલા વેરી રે થયા તમે વેરી રે થયા હાવ ભુલી રે ગયા મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા હો દિલ ના દિવાના ની દશા આવી થાય છે જુરી જુરી જિંદગી આમ પુરી થાય છે હો દિલ ના રે દીવાના ની દશા આવી થાય છે જુરી જુરી જિંદગી આમ પુરી થાય છે અમે રોતા રે રહ્યા તમે જોતા રે રહ્યા હાવ ભુલી રે ગયા મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા હો મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા હો મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Halat lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.