Raja Khodal by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor |
Label: | Maa Meldi Official |
Genre: | Devotional |
Release: | 2020-02-02 |
Lyrics (English)
Raja Khodal lyrics, રાજા ખોડલ the song is sung by Ashok Thakor from Maa Meldi Official. The music of Raja Khodal Devotion track is composed by Ajay Vagheshwari while the lyrics are penned by Ashok Thakor. Jena man ma hachi bhakti hoy mara bhai Ae jena mukhe hoy khodal nu nom mara bhai Ae jena man ma hachi bhakti hoy mara bhai Jena mukhe hoy khodiyal nu nom mara bhai Eto moj ma rahe koi di dukh na pade Mari khodiyal no mothe hath hoy mara bhai Bhai..bhai Fare fare vat thi raja khodal vara fare bhai Ho ho bavan (52) bajar ma mari khodal ni sarkar bhai Jena man ma hachi bhakti hoy mara bhai Jena mukhe hoy khodal nu nom mara bhai Ho khotu karnara to hajaro padya chhe Khodiyal sath hoy koni majal chhe Bhai ena partape maro kolar taite chhe Dushman aaj badha radta rahya chhe Samran enu kariye na koi thi ame dariye Samran enu kariye na koi thi ame dariye Khodiyal vagar daglu na bhariye mara bhai Ae fare fare vat thi raja khodal vara fare bhai Ae bavan (52) bajar ma mari khodal ni sarkar bhai atozlyric.com Ho jivan ma jayre thi hamjan aavi chhe Tyar thi khodiyal ne mavtar mani chhe Ho ho dukh ne dariye ma ae tari lidho chhe Jag ma madi teto laaj rakhi chhe Ma sada bheri reti na eklo mukti Ma sada bheri reti na eklo mukti Aena soru ni khabro roj leti mara bhai Bhai..bhai Fare fare vat thi raja khodal vara fare bhai Alya bavan (52) bajar ma mari khodal ni sarkar bhai Ae jena man ma hachi bhakti hoy mara bhai Ae jena mukhe hoy khodiyal nu nom mara bhai Eto moj ma rahe koi dukh na pade Mari khodiyal no mothe hath hoy mara bhai Bhai..bhai Fare fare vat thi raja khodal vara fare bhai Ho ho bavan (52) bajar ma mari khodal ni sarkar bhai Ae fare fare vat thi raja khodal vara fare bhai Ae bavan (52) bajar ma mari khodal ni sarkar bhai જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ એ જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ જેના મુખે હોય ખોડીયાલ નું નોમ મારા ભઇ એતો મોજ માં રહે કોઈ દી દુઃખ ના પડે મારી ખોડીયાલ નો મોથે હાથ હોય મારા ભઇ ભઇ..ભઇ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ હો હો બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ હો ખોટું કરનારા તો હજારો પડ્યા છે ખોડીયાલ સાથ હોય કોની મજાલ છે ભઇ એના પ્રતાપે મારો કોલર ટાઈટ છે દુશ્મનો આજ બધાજ રડતા રહ્યા છે સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ ખોડીયાલ વગર ડગલું ના ભરીયે મારા ભઇ એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ એ બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ ભારતલીરીક્સ.કોમ હો જીવન માં જયાર થી હમજન આવી છે ત્યાર થી ખોડીયાલ ને માવતર માની છે હો હો દુઃખ ને દરીયે માં એ તારી લીધો છે જગ માં માંડી તેતો લાજ રાખી છે માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ એના સોરૂ ની ખબરો રોજ લેતી મારા ભઇ ભઇ..ભઇ.. ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ અલ્યા બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ જેના મુખે હોય ખોડીયાલ નું નોમ મારા ભઇ એતો મોજ માં રહે કોઈ દુઃખ ના પડે મારી ખોડીયાલ નો મોથે હાથ હોય મારા ભઇ ભઇ..ભઇ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ હો હો બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ એ બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raja Khodal lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.