Aavo Mogal Maa by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jignesh Barot |
Genre: | Devotional |
Release: | 2024-05-20 |
Lyrics (English)
આવો મોગલ માં | AAVO MOGAL MAA LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jignesh Barot label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Aavo Mogal Maa" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Jignesh Barot. એ આવો મોગલ માં મછરાળી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી અરે નવખંડ માં તું હે નિર્ધારી દેવી છે રે દયાળી માં દેવી છે રે દયાળી સમરે જે કોઈ દોડી આવે આવે રે જબર જોરાળી માં આવે રે જબર જોરાળી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી માં તારે હાથે નાગણ કાળી હો તું જેને તારે એને કોન રે ડુબાડે વિપત વેળા એ આવી તુ ઉગારે હે માં તું જેને તારે એને કોન રે ડુબાડે વિપત વેડા એ આવી ને ઉગારે અરે સાદ અંતર નો સાંભળીને ધોલેજા બલિયાળી માં ધોલેજા બલિયાળી ખરા ટાંણે માં ખમકારો કરતી વાતો કરે વટ વારી માં વાતો કરે વટ વારી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી માં તારે હાથે નાગણ કાળી અરે જ્યા બેઠી હોય નજર મુઝ પર રાખજે મારા અવાજ ની ઓળખાણ રાખજે હે તુ જ્યા બેઠી હોય નજર મુખ પર નાખજે મારા અવાજ ની ઓળખાણ રાખજે હો તને જોઈ ને આંખડી ઠરતી હૈયા ની હેતાળી માં હૈયા ની હેતાળી જ્યા પણ બેહુ મા જોડે બેહતી ભવ મારો ભાળી માં ભવ મારો ભાળી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી માં તારે હાથે નાગણ કાળી હો જય મોગલ કઈ મને હૌ કોઈ બોલાવે મોગલ છોરુ આજ દુનિયા ડોલાવે હો જય મોગલ કઈ મને હૌ કોઈ બોલાવે મોગલ છોરુ આજ દુનિયા ડોલાવે હો કંકુ પગલે કુળ મા આઈ કરમે તુ કૃપાળી માં કરમે તુ કૃપાળી રાજન ધવલ ની લાજું રાખવા આઈ લોબલિયાળી માં આઈ લોબલિયાળી એ આવો મોગલ માં મછરાળી તારે હાથે નાગણ કાળી માં તારે હાથે નાગણ કાળી માં તારે હાથે નાગણ કાળી. E aavo mogal maa machradi E aavo mogal maa machradi Tare hathe nagan kaadi E aavo mogal maa machradi Tare hathe nagan kaadi Are navkhand maa tu he nirdhari Devi se re dayaadi maa Devi se re dayaadi Samare je koi dodi ave Ave re jabar joradi maa Ave re jabar joradi E aavo mogal maa machradi Tare hathe nagan kaadi Maa tare hathe nagan kaadi Ho tu jene taare ene kon re dubade Vipat veda e avi tu ugare He maa tu jene taare ene kon re dubade Vipat veda e avi ne ugare Are saad antar no hambhdine Dholeja baliyadi maa Dholeja baliyadi Khara tane maa khamkaro karti Vato kare vatt vari maa Vato kare vatt vari E aavo mogal maa machradi Tare hathe nagan kaadi Maa tare hathe nagan kaadi Are jya bethi hoy Najar mujh par nakhje Mara avaaj ni odakhan rekhje He tu jya bethi hoy Najar mujh par nakhje Mara avaaj ni odakhan rekhje Ho tane joi ne ankhdi tharti Haiya ni hetaali maa Haiya ni hetaali Jya pan behu maa jode behti Bhav maro bhadi maa Bhav maro bhadi E aavo mogal maa machradi Tare hathe nagan kaadi Maa tare hathe nagan kaadi Ho jai mogal kai mane hau koi bolave Mogal choru aaj duniya dolave Ho jai mogal kai mane hau koi bolave Mogal choru aaj duniya dolave Ho kanku pagale kud ma ayi Karame tu krupadi maa Karame tu krupadi Rajan dhaval ni laaju rakhva Ayi lo balyadi maa Ayi lo balyadi E aavo mogal maa machradi Tare hathe nagan kaadi Maa tare hathe nagan kaadi Maa tare hathe nagan kaadi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aavo Mogal Maa lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.