Taske Poni by Vinay Nayak, Gaurang Jadav song Lyrics and video
Artist: | Vinay Nayak, Gaurang Jadav |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Gaurang Jadav |
Label: | Swastik Films |
Genre: | |
Release: | 2020-08-28 |
Lyrics (English)
ટસ્કે પોણી | TASKE PONI LYRICS IN GUJARATI is recorded by Vinay Nayak and Gaurang Jadav from Swastik Films label. The music of the song is composed by Jackie Gajjar , while the lyrics of "Taske Poni" are penned by Gaurang Jadav . The music video of the Gujarati track features Gaurang Jadav, Vinay Nayak, Yesha Gandhi, Kinjal Patel and Govind Dholi. તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી તું તો પોણી ભરવા જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી તું તો પોણી પોણી પોણી રે…. તું તો પોણી ભરવા જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી ક્યારે બનશો અમારા રે રોણી ક્યારે ભરશો અમારા રે પોણી ક્યારે બનશો અમારા રે રોણી ક્યારે ભરશો અમારા રે પોણી પછી દેશી ઢોલ વાગે ચાંદ ના ચટાકે દેશી ઢોલ વાગે ચાંદ ના ચટાકે માની જો મોન મત માંગો ઘણું ભારતલીરીક્સ.કોમ ગમો છો મને ગમો છો હો રાજ અંતર પાવર ફુલ મેહકે છે અંતર પાવર ફુલ મેહકે છે તારા રમ ઝૂમ ઝોઝર ઝણકે તે બેડાં મોથી છલ છલ પોણી નેહ રે દલ મારુ રે દલ મારુ જોવે તારી વાટડી જેમ તું હેડે એમ મારુ દલ ધબ ધબ ધડકે છોડી તમને લેવા આયો છોડી તન લેવા આયો તમને લેવા આયો માની જાઓ મોન મત માંગો ઘણું હારે કંડલા હોળી લાવું ઝુમના હોળી લાવું ભઈ માની જાઓ માં મત માંગો ઘણું તારી કાજ કડલો ને તારી કાજ કોબીયુ તારી કાજ કડલો ને તારી કાજ કોબીયુ માની જાઓ માન મત માંગો ઘણું તારી પેજન હોળી લાવું ચૂડલો હોળી લાવું માની જાઓ મન મત માંગો ઘણું માની જાઓ મન મત માંગો ઘણું તારી કાયા કઠોમળ ની પૂતળી તમે જોમો લજોમળ નાળી મારા કાળજે એ મારા કાળજે કોર્યા તારા નોમ જો વાગી તારા નેણ ની કંટાળી ગોવિદ ના ઢોલ રૂડા ધબક્યા રે મર્ચીલો તમે કેડ મા કશેલું વાળજો રે મર્ચીલો જાદવજી ભેળો રમજો રે મર્ચીલો મારુ ગુજરાત ઘેલું થાશે રે મર્ચીલો તારું મરચી એ મન મોહ્યું રે મર્ચીલો રોણી રાત ચકો રમશું નેહડે રે મર્ચીલો મારા પાદર નો પોણી પીજો રે મર્ચીલો સ્વસ્તિક ના ઢોલ રૂડા ધબક્યા રે ચિરાગ ભઈ મર્ચીલો મારા કંથરાઈ ના ઢોલ રૂડા ધબક્યા રે પિયુષ ભઈ મર્ચીલો નરેશ શૈલેષ ભેળા રમજો રે મર્ચીલો ઉનાવા ગોમે ઢોલ ધબક્યા રે રાહુલ ભઈ મર્ચીલો મારા ઢોલી ના ઢોલ ધબક્યા રે મર્ચીલો રૂડો પાટણ ના પાવર રાખજો રે મર્ચીલો મારા ઢોલી ના ઢોલ રૂડો ધબક્યા રે મર્ચીલો મારા ઢોલી ના ઢોલ રૂડો ધબક્યા રે મર્ચીલો Tu to taske poni jayti raaj dhamke dholo hosli Tu to taske poni jayti raaj dhamke dholo hosli Tuto poni bharva jayti raaj dhamke dholo hosli Taske poni jayti raaj dhamke dholo hosli Taske poni jayti raaj dhamke dholo hosli Tuto poni poni poni re Tuto poni bharva jayti raaj dhamke dholo hosli Tuto taske poni jyati raaj dhamke dholo hosli Kyare banso amara re roni Kuyre bharso amara re poni Kyare banso amara re roni Kyare bharso amara re poni Pachi dhol vage chand na chatake Deshi dhol vage chand na chatake Mani jo mon mat mango ghanu atozlyric.com Gamo chho mane gamo chho ho raaj Antar power full maheke chhe Antar power full maheke chhe Tara rum zum zozar janke Te beda mothi chal chal poni neh re Dal maru re dhal maru jove tari vatdi Jem tu hede aem maru dal dhab dhab dhadke Chhodi tamne leva aayo Chhodi tan leva aayo tamne leva aayo Mani jaao mon mat mango ghanu Hare kadla hori laavu zumna holi laalu Bhai mani jaao maa mat mango ghanu Tari kaaj kadlo ne tari kaaj kambiyu Tari kaaj kadlo ne tari kaaj kambiyu Mani jaao maan man mango ghanu Mata pejal hori laavu chudlo hori laavu Mani jaao man mat mango ghanu Mani jaao man mat mango ghanu Tari kaya kathoman ni putadi Tame jomo lajoman naari Mara kadje ae mara kadje Korya tara nom jo Vagi tara nen ni katari Govind na dhol ruda dhabkya re marchi lo Tame ked maa kaselu vadjo re marchilo Jadavji bhelo ramjo re marchilo Maru gujarat ghelu thase re marchilo Taru marchi ae man mohyu re marchilo Roni raat chako ramsu nehde re marchilo Mara padar no poni pijo re marchilo Swastik na dhol ruda dhadka re Chirag bhai marchilo Mara kantharai na dhol ruda dhabka re Piyush bhai marchilo Narsh sailesh bhela ramjo re marchilo Unava gome dhol dhabka re Rahul bhai marchilo Mara dholi na dhol dhabka re marchilo Rudo patan na power rakhjo re marchilo Mara dholi na dhol rudo dhabkya re marchilo Mara dholi na dhol rudo dhabkya re marchilo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taske Poni lyrics in Gujarati by Vinay Nayak, Gaurang Jadav, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.