Kya Gaya Mane Prem Karnara by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | HCT Creation |
Genre: | Love |
Release: | 2020-11-22 |
Lyrics (English)
ક્યાં ગયા મને પ્રેમ કરનારા | KYA GAYA MANE PREM KARNARA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from HCT Creation label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Kya Gaya Mane Prem Karnara" are penned by Pravin Ravat . The music video of the Gujarati track features Karan Rajveer, Shubhashini Pandey, Jeet Pandey and Sonu. હો ક્યાં ગયા મને ચાહવા વાળા હો ક્યાં ગયા મને ચાહવા વાળા ક્યાં ગયા મને ચાહવા વાળા તું કઈ દે ઓ ઉપર વાળા હો ક્યાં ગયા મીઠું વાલ કરનારા ક્યાં ગયા મીઠું વાલ કરનારા તું કઈ દે ઓ ઉપર વાળા ક્યાં ખોવાના તમે આ આંખો શોધે પાગલ થઇ ફરું ના શોધ્યા જરે ક્યાં ખોવાના તમે આ આંખો શોધે પાગલ થઇ ફરું ના શોધ્યા જરે ક્યાં ગયા મને દિલ થી ચાહનારા ક્યાં ગયા મને દિલ થી ચાહનારા તું કઈ દે ઓ ઉપર વાળા તું કઈ દે ઓ ઉપર વાળા હો ભાળ આપીદે મને કઈ દે સરનામું જુરી ને જીવવા નું આવ્યું હવે ટાણું હો ભાળ આપીદે મને કઈ દે સરનામું જુરી ને જીવવા નું આવ્યું હવે ટાણું રહ્યા સપના અધૂરા અમારા રહ્યા સપના અધૂરા અમારા રહ્યા સપના અધૂરા અમારા તું કઈ દે ઓ ઉપર વાળા ક્યાં ગયા મને ચાહવા વાળા ક્યાં ગયા મને ચાહવા વાળા તું કઈ દે ઓ ઉપર વાળા તું કઈ દે ઓ ઉપર વાળા હો પાનેતર પહેરી અમે આવ્યા હતા જીવન માં ખુશીયો ઘણી લાવ્યા હતા હો પાનેતર પહેરી અમે આવ્યા હતા જીવન માં ખુશીયો એતો લાવ્યા હતા કેમ દયા ના કરી તે દયાળા હો કેમ દયા ના કરી તે દયાળા કેમ દયા ના કરી તે દયાળા મને કઈ દે ઓ ઉપર વાળા ક્યાં ખોવાના તમે આંખો શોધ્યા કરે પાગલ થઇ ફરું ના શોધ્યા જરે ક્યાં ખોવાના તમે આંખો શોધ્યા કરે પાગલ થઇ ફરું ના શોધ્યા જરે ક્યાં ગયા મને દિલ થી ચાહનારા ક્યાં ગયા મને દિલ થી ચાહનારા તું કઈ દે ઓ ઉપર વાળા મને કઈ દે ઓ ઉપર વાળા મને કઈ દે ઓ ઉપર વાળા હો થોડું કઈ દે ઓ ઉપર વાળા ભારતલીરીક્સ.કોમ Ho kya gaya mane chahva wala Ho kya gaya mane chahva wala Kya gaya mane chahva wala Tu kaide o upar wala Ho kya gaya mithu vaal karnara Kya gaya mithu vaal karnara Tu kaide o upar wala Kya khovana tame aa ankho shodhe Pagal thai faru na shodhya jare Kya khovana tame aa ankho shodhe Pagal thai faru na shodhya jare Kya gaya mane dil thi chahnara Kya gaya mane dil thi chahnara Tu kaide o upar wala Tu kaide o upar wala Ho bhaar aapide mane kaide sarnamu Juri ne jivva nu aavyu have tanu Ho bhaar aapide mane kaide sarnamu Juri ne jivva nu aavyu have tanu atozlyric.com Rahya sapna adhura amara Rahya sapna adhura amara Rahya sapna adhura amara Tu kaide o upar wala Kya gaya mane chahva wala Kya gaya mane chahva wala Tu kaide o upar wala Tu kaide o upar wala Ho panetar pahri ame aavya hata Jivan ma khushiyo ghani lavya hata Ho panetar pahri ame aavya hata Jivan ma khushiyo aeto lavya hata Kem daya na kari te dayara Ho kem daya na kari te dayara Kem daya na kari te dayara Mane kaide o upar wala Kya khovana tame aankho shodhya kare Pagal thai faru na shodhya jare Kya khovana tame aankho shodya kare Pagal thai faru na shodhya jare Kya gaya mane dil thi chahnara Kya gaya mane dil thi chahnara Tu kaide o upar wala Mane kaide o upar wala Mane kaide o upar wala Ho thodu kaide o upar wala Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kya Gaya Mane Prem Karnara lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.