Tuj Vihona Valkha Maru by Mirande Shah, Vikram Thakor song Lyrics and video
Artist: | Mirande Shah, Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Dipak Bebas |
Label: | K Brothers Music |
Genre: | Sad |
Release: | 2024-12-12 |
Lyrics (English)
TUJ VIHONA VALKHA MARU LYRICS IN GUJARATI: "તુજ વિહોણા વલખા મારુ", The song is sung by Mirande Shah and Vikram Thakor from the soundtrack album for the film Bhai Ni Beni Ladki , directed by K.K.Makwana, starring Vikram Thakor, Arzu Limbachiya and Jitu Pandya. "TUJ VIHONA VALKHA MARU" is a Gujarati Sad song, composed by Amit Barot , with lyrics written by Dipak Bebas . જીવતર જીવો જીવતર વીરા ઊભો રે કચ્છ વાટે જીવતર જીવો જીવતર વીરા ઊભો રે કચ્છ વાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે હો તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે ડગલે પગલે સોધ્યા કરતી તુજ નિભાવે ઘાત તારા વિના રૂઠ્યાં જાણે મારા ફિતર રાત એક વાર આવી જા તું જો મારો રખવાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે હૈયે આંખે રોમે રોમ મા તારા જ છુ જો પાસ હો મારા વિના તારો ક્યા થી ધબકે બેહના સ્વાસ જાણ છે મુઝને તે રાખ્યો છે છેક રે હૈયા ઘાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે હો સાંભળી તારો સાદ ઓ બેનડી થાય કે દોડી આવુ ઉમરુ ફળિયું ગામ ગલી ને ઘર ખરી ધબકાવું ઘર ખરી ધબકાવું સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે Jivtar jivo jivtar vira ubho re kachh vate Jivtar jivo jivtar vira ubho re kachh vate Tuj vihona valkha maru saav suni aa vate Ho tuj vihona valkha maru saav suni aa vate Dagale pagale sodhya karti tujh nibhave ghanth Tara vina ruthya jane mara fitar raat Ek vaar aavi jaa tu jo maro rakhvate Tuj vihona valkha maru saav suni aa vate Haiyye aankhe rome rom ma Tara j chu jo paas Ho mara vina taro kya thi dhabke behna swaas Jaan che mujhne te rakhyo che chek re haiyya ghate Tuj vihona valkha maru saav suni aa vate Tuj vihona valkha maru saav suni aa vate Ho sambhadi taro saad o bendi thay ke dodi aavu Umaru fadiyu gaam gali ne ghar khari dhabkavu Ghar khari dhabkavu Saav re nokha lekh keva te lakhya che lalate Saav re nokha lekh keva te lakhya che lalate Tuj vihona valkha maru saav suni aa vate Tuj vihona valkha maru saav suni aa vate Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tuj Vihona Valkha Maru lyrics in Gujarati by Mirande Shah, Vikram Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.