Saiyar Dhol Na Taale by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Prathmesh Bhatt |
Lyricist: | Jayesh Prajapati |
Label: | Alpa Patel Official |
Genre: | Garba |
Release: | 2022-09-26 |
Lyrics (English)
SAIYAR DHOL NA TAALE LYRICS IN GUJARATI: સૈયર ઢોલના તાલે, This Gujarati Garba song is sung by Alpa Patel & released by Alpa Patel Official . "SAIYAR DHOL NA TAALE" song was composed by Prathmesh Bhatt , with lyrics written by Jayesh Prajapati . The music video of this track is picturised on Sweta sen. Saiyar dhol na tale ramvane hu gujratan nikali Saiyar dhol na tale ramvane hu gujratan nikali Shol saji shangar ne peri chaniyacholi jabari Shol saji shangar ne peri chaniyacholi jabari Saiyar dhol na tale ramvane hu gujratan nikali Saiyar dhol na tale ramvane hu gujratan nikali Ghammar ghammar ghume garbo bhadrakali mathe Divdiya pragtavya beni me to mara hathe Ghammar ghammar ghume garbo bhadrakali mathe Divdiya pragtavya beni me to mara hathe Ae garba na chandrada Ae garba na chandrada Jane ramta santa kukdi Saiyar dhol na tale ramvane hu gujratan nikali Saiyar dhol na tale ramvane hu gujratan nikali Garbe ramva aavi chhu ma chundadi odhi mathe Dikari jani rahejo ma tame dagle ne pagle sathe Dagle ne pagle sathe rahejo dagle ne pagle sathe Garbe ramva aavi chhu ma chundadi odhi mathe Dikari jani rahejo ma tame dagle ne pagle sathe Maa amba ne araj karu hu Maa amba ne araj karu hu Sambhaljo mavladi Saiyar dhol na tale ramvane hu gujratan nikali Saiyar dhol na tale ramvane hu gujratan nikali Nake chhe nathdi ne tiladi chhe bhal Najuk ae namni ne chatkanti chal Taliyona tale range ude chhe gulal Garbe rame chhe juvo nar ane naar Garbe rame chhe juvo nar ane naar. સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી સોળ સજી શણગાર ને પેરી ચણિયાચોળી જબરી સોળ સજી શણગાર ને પેરી ચણિયાચોળી જબરી સહિયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી સહિયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી ઘમ્મર ઘમ્મર ઘૂમે ગરબો ભદ્રકાળી માથે દીવડિયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે ઘમ્મર ઘમ્મર ઘૂમે ગરબો ભદ્રકાળી માથે દીવડિયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે એ ગરબાના ચાંદરડા એ ગરબાના ચાંદરડા જાણે રમતા સંતા કુકડી atozlyric.com સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી ગરબે રમવા આવી છું માં ચૂંદડી ઓઢી માથે દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે ડગલે ને પગલે સાથે રહેજો ડગલે ને પગલે સાથે ગરબે રમવા આવી છું માં ચૂંદડી ઓઢી માથે દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે માં અંબાને અરજ કરું હું માં અંબાને અરજ કરું હું સાંભળજો માવલડી સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી નાકે છે નથડીને ટીલડી છે ભાલ નાજુક એ નમણીને ચટકંતી ચાલ તાલીઓના તાલે રંગ ઉડે છે ગુલાલ ગરબે રમે છે જુવો નર અને નાર ગરબે રમે છે જુવો નર અને નાર ગરબે રમે છે જુવો નર અને નાર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saiyar Dhol Na Taale lyrics in Gujarati by Alpa Patel, music by Prathmesh Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.