Kudrat by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Jignesh Barot |
Genre: | Sad |
Release: | 2020-12-19 |
Lyrics (English)
KUDRAT LYRICS IN GUJARATI: કુદરત, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Jignesh Barot label. "KUDRAT" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Jignesh Barot, Neha Suthar, Rakesh Pujara, Bhumika Patel, Mitresh Varma and Nishit Nayak. હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે ભારતલીરીક્સ.કોમ હો લઇ જાને યાદ મારી હાચવી ને રાખજે હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે મારી મોહબ્બત ને હમભાળી રાખજે ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે મળશુ પાછા ક્યા રે હું તારી યાદ માં રોજ મરતો રહું તને યાદ કરી જાનુ જીવતો રહું દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે ફુલ થી સજેલો મારો બાગ કરમાનો હો…હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો તારા કારણે મારો પ્રેમ વગોવાળો રોજ તને યાદ કરી રાત વીતી જાશે તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો જીગા ના દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો atozlyric.com Ho dil nu kevu manu to Duniya nade chhe Ho dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe Tu mane na mali hu tane na malyo Tane mane juda kari kudrat radyo Ho dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe Ho lai jane yaad mari hachvi ne rakhje Ho ho lai jane yaad mari hachvi ne rakhje Mari mohbbat ne hambhari rakhje O taro vishwas karyo had thi vadhare Kudrat jane have malsu pacha kya re Malsu pacha kya re Hu tari yaad ma roj marto rahu Tane yaad kari janu jivto rahu Dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aanhko rade chhe Full thi sajelo maro baag karmano Ho ho full thi sajelo maro baag karmano Tara karne maro prem vagovano Roj tane yaad kari raat viti jase Tari yado ma mari jindagi puri thase Tu mane na bhuli hu tane na bulyo Tane mane juda kari kudrat radyo Jiga na dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe Tu mane na mali hu tane na malyo Tane mane juda kari kudrat radyo Tane mane juda kari kudrat radyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated. Thanks For Sharing The full lyrics
About: Kudrat lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.