Vah Re Mari Sadhi Teto Abhale Adadya by Kinjal Rabari song Lyrics and video
Artist: | Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Amarat Vayad |
Label: | Jannat Video Patan |
Genre: | Devotional |
Release: | 2022-06-08 |
Lyrics (English)
VAH RE MARI SADHI TETO ABHALE ADADYA LYRICS IN GUJARATI: Vah Re Mari Sadhi Teto Abhale Adadya (વાહ રે મારી સધી તેતો આભલે અડાડયા) is a Devotional song, recorded by Kinjal Rabari from album Jannat Video Patan . The music of "Vah Re Mari Sadhi Teto Abhale Adadya" song is composed by Jackie Gajjar , while the lyrics are penned by Amarat Vayad . He… Jova vala jota rahi jya Ho… Balva vala balta rahi jya He… Jova vala jota rahi jya Balva vala balta rahi jya Vah re mari mata te to abhale adadya Ma taro vakhon shu karu Tari vat ja alag chhe Ghare thi nekalu sadhi thay mari more Vah vah tara lidhe shu jove mare Lala aozhar ni sadhi abhale adadya Bhatcha ni sadhi te to bhale adadya Tara lidhe chamke star mari mata Banah ma boom mare ket no hu raja Sara sara adhikari selut mare Raj rajvalu ma tu rupiye ramade Lala aozhar ni bune paya re rachela Mehra na bhatcha ne sadhi re malela Vah re mari vajan te to abhale adadya Ma tara vakhon shu karu Tari vat ja alag chhe Dharyu natu aenathi vadhare sukh aapyu Banah ni per ma nom maru rakhyu Top craze maro chare baju pade tali Vah vah tara lidhe aaj mari madi Devu mehra jode karva re meeting Hari hari hastiao kare chhe waiting Vah re mari jetan te to abhale adadya Ma tara vakhon shu karu Tari vat ja alag chhe. હે… જોવા વાળા જોતા રહી જ્યાં હો.. બળવા વાળા બળતા રહી જ્યાં હે… જોવા વાળા જોતા રહી જ્યાં બળવા વાળા બળતા રહી જ્યાં વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા માં તારો વખોણ શું કરું તારી વાત જ અલગ છે ઘરેથી નેકળું સધી થાય મારી મોરે વાહ વાહ તારા લીધે શું જોવે મારે લાલા ઓઝારની સધી આભલે અડાડયા ભાટચાની સધી તે તો આભલે અડાડયા તારા લીધે ચમકે સ્ટાર મારી માતા બનાહમાં બૂમ મારે કેટ નો હું રાજા સારા સારા અધિકારી સેલ્યુટ મારે રાજ રજવાળુંમાં તું રૂપિયે રમાડે લાલા ઓઝારની બુંને પાયા રે રચેલા મેહરા ના ભાટચા ને સધી રે મળેલા વાહ રે મારી વાજણ તે તો આભલે અડાડયા માં તારા વખોણ શું કરું તારી વાત જ અલગ છે ધાયું નતુ એનાથી વધારે સુખ આલ્યું બનાહ ની પેરમાં નોમ મારુ રાખ્યું ટોપ ક્રેઝ મારો ચારેબાજુ પડે તાલી વાહ વાહ તારા લીધે આજ મારી માડી atozlyric.com દેવું મેહરા જોડે કરવાને મિટિંગ હારી હારી હસ્તીઓ કરે છે વેટિંગ વાહ રે મારી જેતણ તે તો આભલે અડાડયા માં તારા વખોણ શું કરું તારી વાત જ અલગ છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vah Re Mari Sadhi Teto Abhale Adadya lyrics in Gujarati by Kinjal Rabari, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.