Ran Ma Khilve Phool by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Zee Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-07-23 |
Lyrics (English)
રણ માં ખીલવે ફૂલ | RAN MA KHILVE PHOOL LYRICS IN GUJARATI is recorded by Geeta Rabari from Zee Music Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Ran Ma Khilve Phool" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Viral Mewani and Shrushti Shrimali. Ae aabh na odhamna Ae dharti na patharna Ae aabh na odhamna Dharti na patharna Jenu nathi jag ma koi aasra madi tana atozlyric.com Jya ude chhe ekli dhul Mata mari ran ma khilve phool Ho jya jya ude chhe ekli dhul Mata mari ran ma khilve phool Mata mari ran ma khilve phool Ho ran ni reti dariya nu moti Aena dastavej tara haath ma Ho khoylu khorti orta odakhti Karam na kagal ma tara haath ma Karam na kagal ma tara haath ma Sukh ni sikhaman bharohani bhalaman Dukh na pag ma vali de daman Na chukva pade koi mul Mata mari ran ma khilve phool Na chukva pade koi mul Mata mari ran ma khilve phool Mata mari ran ma khilve phool Ho man ma dharo aabh no taro Khora ma aape khel mane ma Ho bhaav hoy haro phool no bharo Mathe upadi aave melva ne maa Mathe upadi aave melva ne maa Ho ser mati ni khot hoy Dharti nahi oat hoy Dev ni deliye mareli jo dot hoy Aenu ujaru kari de kul Mata mari ran ma khilve phool Hoy aenu ujaru kari nakhe kul Mata mari ran ma khilve phool Ho aabh na odhamna Dharti na patharna Jenu nathi jag ma koi aasra madi tana Jya ude chhe ekli dhul Mata mari ran ma khilve phool Ho jya ude chhe ekli dhul Mata mari ran ma khilve phool He mata mari ran ma khilve phool Mataji mari ran ma khilve phool એ આભ ના ઓઢમણા એ ધરતી ના પાથરણા એ આભ ના ઓઢમણા ધરતી ના પાથરણા જેનું નથી જગ માં કોઈ આસરા માડી તણાં જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી રણ માં ખીલવે ફૂલ હો જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી રણ માં ખીલવે ફૂલ માતા મારી રણ માં ખીલવે ફૂલ હો રણ ની રેતી દરિયા નું મોતી એના દસ્તાવેજ તારા હાથ માં હો ખોયલું ખોળતી ઓરતા ઓળખતી કરમ ના કાગળ માં તારા હાથ માં કરમ ના કાગળ માં તારા હાથ માં સુખ ની શિખામણ ભરોહાની ભલામણ દુઃખ ના પગ માં વાળી દે દામણ ના ચૂકવા પડે કોઈ મૂલ માતા મારી રણ માં ખીલવે ફૂલ માતા મારી રણ માં ખીલવે ફૂલ હો મન માં ધારો આભ નો તારો ખોળા માં આપે ખેલ મને માં હો ભાવ હોય હારો ફૂલ નો ભારો માથે ઉપાડી આવે મેલવા ને માં માથે ઉપાડી આવે મેલવા ને માં હો સેર માટી ની ખોટ હોય ધરતી નહિ ઓટ હોય દેવ ની ડેલીએ મારેલી જો ડોટ હોય એનું ઉજરુ કરી દે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ હોય એનું ઉજરુ કરી નાખે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ હો આભ ના ઓઢમણા ધરતી ના પાથરણા જેનું નથી જગ માં કોઈ આસરા માડી તણાં જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી રણ માં ખીલવે ફૂલ ભારતલીરીક્સ.કોમ હો જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી રણ માં ખીલવે ફૂલ હે માતા મારી રણ માં ખીલવે ફૂલ માતાજી મારી રણ માં ખીલવે ફૂલ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ran Ma Khilve Phool lyrics in Gujarati by Geeta Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.