Chanda Suraj Ni Sakhe Kasamo Khadheli by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Kishan |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Bechar Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-11 |
Lyrics (English)
CHANDA SURAJ NI SAKHE KASAMO KHADHELI LYRICS IN GUJARATI: Chanda Suraj Ni Sakhe Kasamo Khadheli (ચાંદા સુરજ ની સાખે કસમો ખાધેલી) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Bechar Thakor from Bechar Thakor Official . The song is composed by Dilip Kishan , with lyrics written by Baldevsinh Chauhan . The music video of the song features Bechar Thakor, Kinjal Patel and Amit Shah. He choda suraj ni sakhe kasamo re khadheli He choda suraj ni sakhe kasamo re khadheli Matana mandire jai badha re lidheli Toye tu bhuli mari prit re Bewafa tan rom maro pokshe Prem bharelu dil todyu Bewafa tan hay mari lagshe Choda suraj ni sakhe kasamo re khadheli Matana mandire jai badha re lidheli Ho premma te kevo khel re khelyo Ghar no ke ghatno man choy no na re melyo Ho tara lidhe to ghani hagaiyo me todi Manma hatu ke jomshe tari n mari jodi He mari asha par fervyu poni Bewafa tan rom maro pokshe Avai dagadi nati joni Bewafa tan hay mari lagshe Choda suraj ni sakhe kasmo re khadheli Matana mandire jai badha re lidheli Ho muj garib no prem thukravi Rupiyo valani kari mediyo te to vhali Ho rove chhe rudiyu ne rove mari ankho Premna pankhini te to kapi nakhi pokho He todyo te maro vishwas Bewafa tan parbhu maro pokshe Thaine faru chhu have lash Bewafa tan hay mari lagshe Choda suraj ni sakhe kasamo re khadheli Matana mandire jai badha re lidheli atozlyric.com Toye tu bhuli mari prit re bewafa tan Rom maro pokshe Prem bhareli dil todyu bewafa tan Hay mari lagshe Choda suraj ni sakhe kasmo re khadheli Matana mandire jai badha re lidheli. હે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી હે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી તોયે તું ભૂલી મારી પ્રીત રે બેવફા તન રોમ મારો પોકશે પ્રેમ ભરેલુ દિલ તોડ્યું બેવફા તન હાય મારી લાગશે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી ભારતલીરીક્સ.કોમ હો પ્રેમમાં તે કેવો ખેલ રે ખેલ્યો ઘરનો કે ઘાટનો મન ચોયનો ના રે મેલ્યો હો તારા લીધે તો ઘણી હગઈયો મેં તોડી મનમાં હતું કે જોમશે તારી ન મારી જોડી હે મારી આશા પર ફેરવ્યું પોણી બેવફા તન રોમ મારો પોકશે આવી દગાડી નતી જોણી બેવફા તન હાય મારી લાગશે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી હો મુજ ગરીબનો પ્રેમ રે ઠુકરાવી રૂપિયો વાળાની કરી મેળિયો તે તો વ્હાલી હો રોવે છે રૂદિયું ને રોવે મારી ઓખો પ્રેમના પંખીની તે તો કાપી નાખી પોખો હે તોડ્યો તે મારો વિશ્વાસ બેવફા તન પરભુ મારો પોકશે થઈને ફરું છું હવે લાશ બેવફા તન હાય મારી લાગશે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી તોયે તું ભૂલી મારી પ્રીત રે બેવફા તન રોમ મારો પોકશે પ્રેમ ભરેલુ દિલ તોડ્યું બેવફા તન હાય મારી લાગશે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chanda Suraj Ni Sakhe Kasamo Khadheli lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Kishan. Includes YouTube video and lyrics in multiple languages.