Gomade Jata Vachama Aavi Nihal by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Brijesh Daderiya |
Label: | Saregama Gujarati |
Genre: | Friendship |
Release: | 2022-10-17 |
Lyrics (English)
ગોમડે જતા વચમાં આવી નિહાળ | GOMADE JATA VACHAMA AAVI NIHAL LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya , while the lyrics of "Gomade Jata Vachama Aavi Nihal" are penned by Brijesh Daderiya . The music video of the Gujarati track features Chhay Thakor, Janak Thakor, Nishit Nayak, Soniya and N C Chauhan. Ho gomde jata vach ma aai re nehal Ao gomde jata vach ma aai re nehal Ae gomde jata vach ma aai re nehal Ae nehal joi ne man aai tari yaad Ae patli ae behela bheru hata aapde Samay vitelo pachho aave na aaj re Ae goda mara Ae varsho juni chhe aa nonpan ni vaat Nehal joi ne aaje aai tari yaad Ao gomde jata vach ma aai re nehal Nehal joi ne aaj aai tari yaad Aabh na tara gani dada ame kadhta Varsho vitya taru modhu jova mangta Ae samay hare have badha badlai jya Hav hav na vage aaj badha tai jya Bija hare vat ame karta re joyela Chhonu chhonu ae di bahu ame re royela Ae hombhal goda 2 vagya no bell padyo nati thai re mulakat Nehal joine aaje aavi tari yaad Gomde jata vach ma aai re nehal Nehal joi ne aaj aai tari yaad Mastar bhanavta ame tane joi raheta Tara ma ne tara ma ame lesson bhuli jata Tane raji karva nehale number bijo lavta Poch vagya ni bus ma gher haro har jata Chheli var jode ame pravase jayela Sury mandire ronaki vav mehona farela Ae bittuda mara Ae unada no dado mane kadiae na bhulay Chhuti jyo to ae dado goda taro maro sath Gomde jata vach ma aai re nehal Nehal joi ne mane aaj aavi tari yaad. હો ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ ઓ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ એ નેહાળ જોઈ ને મન આઈ તારી યાદ એક પાટલી એ બેહેલા ભેરુ હતા આપણે સમય વીતેલો પાછો આવે ના આજ રે એ ગોડા મારા એ વર્ષો જૂની છે આ નોનપણ ની વાત નેહાળ જોઈ ને આજે આઈ તારી યાદ એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ નેહાળ જોઈ ને આજ આઈ તારી યાદ આભ ના તારા ગણી દાડા અમે કાઢતા વર્ષો વીત્યા તારું મોઢું જોવા માંગતા એ સમય હારે હવે બધા બદલઈ જ્યાં હવ હવ ના વગે આજ બધા થઇ જ્યાં atozlyric.com બીજા હારે વાત અમે કરતા રે જોયેલા છોનું છોનું એ દી બહુ અમે રે રોયેલા એ હોંભળ ગોડા ૨ વાગ્યા નો બેલ પડયો નતી થઇ રે મુલાકાત નેહાળ જોઈને આજે આવી તારી યાદ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ નેહાળ જોઈ ને મને આઈ તારી યાદ માસ્તર ભણાવતા અમે તને જોઈ રહેતા તારામાં ને તારામાં ગોડા લેસન ભૂલી જતાં તને રાજી કરવા નેહાળે નંબર બીજો લાવતા પોંચ વાગ્યા ની બસમાં ઘેર હારો હાર જતાં છેલ્લી વાર જોડે અમે પ્રવાસે જયેલા સૂર્ય મંદિરે રોણકી વાવ મેહોણા ફરેલા એ બિટ્ટુડા મારા એ ઉનાળા નો દાડો મને કદીએ ના ભુલાય છૂટી જ્યો તો એ દાડો ગોડા તારો મારો સાથ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ નેહાળ જોઈ ને મને આવી તારી યાદ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gomade Jata Vachama Aavi Nihal lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.