Tu Che Mari Jindagi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-04-20 |
Lyrics (English)
LYRICS OF TU CHE MARI JINDAGI IN GUJARATI: તુ છે મારી જીંદગી, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "TU CHE MARI JINDAGI" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Neha Patel, Viraj Vaghela, Prashant Chudasma and Chandrika Vyas. Ho… Tane joi ne hu jivu chhu Ho… Tane joi ne hu jivu chhu Tane joi ne hu jivu chhu Tu che mari jindagi Tu ne tari vato Tu ne tari vato Tu che mari jindagi Naseeb chhe tu maru mara ghar nu ajvalu Naseeb chhe tu maru mara ghar nu ajvalu Tara name karyu chhe jivan aa maru Tane joi ne khush rahu chhu Jiv thi vadhare manu chhu Tu chhe maru harkhushi Tu che mari jindagi Rang lavi dua ao mane tari prit mali Jane musafir ne aeni manjil mali Tu hoy same to duniya jau bhuli Tu male to varse vhal ni re vadali Tara mate jivvu marvu tu badhu chhe maru Tara mate jivvu marvu tu badhu chhe maru Tara vina nathi kai jivan aa maru Tane joi ne khush rahu chhu Jiv thi vadhare manu chhu Tu chhe mari harkhushi Tu che mari jindagi Tane kai thay to dard mane thay chhe Dur tu jay to ankho radi jay chhe Bandh karu ankho toy tu ja dekhay chhe Yaad karu dil thi same aavi jay chhe Tari ankhe duniya bhalu tara vina andharu Tari ankhe duniya bhalu tara vina andharu Tara name karyu chhe me jivan aa maru Tane joi ne hu jivu chhu Tane joi ne hu jivu chhu Tu che mari jindagi Tu chhe mari harkhushi Tu che mari jindagi. હો… તને જોઈ ને હું જીવું છું હો… તને જોઈ ને હું જીવું છું તને જોઈ ને હું જીવું છું તુ છે મારી જિંદગી તું ને તારી વાતો તું ને તારી વાતો તુ છે મારી જિંદગી નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું તારા નામે કર્યું છે મેં જીવન આ મારુ તને જોઈ ને ખુશ રહુ છું જીવથી વધારે માનું છું તું છે મારી હરખુશી તુ છે મારી જિંદગી રંગ લાવી દુઆ ઓ મને તારી પ્રીત મળી જાણે મુસાફિર ને એની મંજિલ મળી તું હોય સામે તો દુનિયા જઉં ભૂલી તું મળે તો વરસે વ્હાલની રે વાદળી તારા માટે જીવવું મરવું તું બધું છે મારુ તારા માટે જીવવું મારવું તું બધું છે મારુ તારા વિના નથી કંઈ જીવન આ મારુ તને જોઈ ને ખુશ રહુ છું જીવથી વધારે માનું છું તું છે મારી હરખુશી તુ છે મારી જિંદગી તને કંઈ થાય તો દર્દ મને થાય છે દૂર તું જાય તો આંખો રડી જાય છે બંધ કરું આંખો તોય તું જ દેખાય છે યાદ કરું દિલથી તો સામે આવી જાય છે atozlyric.com તારી આંખે દુનિયા ભાળું તારા વિના અંધારું તારી આંખે દુનિયા ભાળું તારા વિના છે અંધારું તારા નામે કર્યું છે મેં જીવન આ મારુ તને જોઈ ને હું જીવું છું તને જોઈ ને હું જીવું છું તુ છે મારી જિંદગી તું છે મારી હરખુશી તુ છે મારી જિંદગી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Che Mari Jindagi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.