Tari Chahat by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-02 |
Lyrics (English)
TARI CHAHAT LYRICS IN GUJARATI: તારી ચાહત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TARI CHAHAT" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Kavan Shah, Urvashi Harsora, Mitresh Varma and Megdilin Christian. Ho… Mari aakho roi raati thai Mari aakho roi raati thai Tari yaado bhulani nai Tari chahat ma jindagi gai Tari vaato bhulani nai Prem ni parakh to potana ne hoy Paraka ne koi lagani na hoy Prem ni parakh to potana ne hoy Paraka ne koi lagani na hoy Ho… Tari yaad ma jindagi gai Mari chahat bhulani nai Ho… Mari aakho roi rati thai Tari yaado bhulani nai Tari yaado bhulani nai Ho… Achanak thayu shu fari na malyo Ho… Achanak thayu shu fari na malyo Vali ne mara homu kem na joyu Ho… Sapna dekhadya tame ghana mota Ame tara prem ma padya haav khota Ho… Jiv thi vadhare rakhati tane Have ae vaat nu dukh chhe mane Jiv thi vadhare rakhati tane Have ae vaat nu dukh chhe mane Mari raato tari yaad ma gai Tari chahat bhulani nai Ho… Mari aakho roi raati thai Tari yaado bhulani nai Tari yaado bhulani nai Ho… Tame jo aavsho fari nai bhalsho Ho… Tame jo aavsho fari nai bhalsho Yaad mane kari ne jiv balsho Ho… Maro aa chahero kyarey nahi bhalsho Hu tadapi aem tame pan tadpasho Ho… Dil na sapna tuti re gaya Ame tara prem ma dubi re gaya Dil na sapna tuti re gaya Ame tara prem ma dubi re gaya Mara prem ni kadar na thai Mari khushiyo adhuri rai Mari aankho roi rati thai Tari chahat bhulani nai Tari chahat bhulani nai Ho… Tari yaado bhulani nai. હો… મારી આંખો રોઈ રાતી થઈ મારી આંખો રોઈ રાતી થઈ તારી યાદો ભુલાણી નઈ તારી ચાહતમાં જિંદગી ગઈ તારી વાતો ભૂલાણી નઈ પ્રેમની પરખ તો પોતાના ને હોય પારકા ને કોઈ લાગણી ના હોય પ્રેમની પરખ તો પોતાના ને હોય પારકા ને કોઈ લાગણી ના હોય હો… તારી યાદમાં જિંદગી ગઈ મારી ચાહત અધૂરી રઈ હો… મારી આંખો રોઈ રાતી થઈ તારી યાદ યાદો ભુલાણી નઈ તારી યાદ યાદો ભુલાણી નઈ હો… અચાનક થયું શું ફરી ના મળ્યો હો… અચાનક થયું શું ફરી ના મળ્યો વળી ને મારા હોમું કેમ ના જોયું હો… સપના દેખાડયા તમે ઘણા મોટા અમે તારા પ્રેમ માં પડયા હાવ ખોટા હો… જીવથી વધારે રાખતી તને હવે એ વાત નું દુઃખ છે મને જીવ થી વધારે રાખતી તને હવે એ વાત નું દુઃખ છે મને મારી રાતો તારી યાદમાં ગઈ તારી ચાહત ભુલાણી નઈ હો… મારી આંખો રોઈ રાતી થઈ તારી યાદો ભુલાણી નઈ તારી યાદો ભુલાણી નઈ હો… તમે જો આવશો ફરી નઈ ભાળશો હો… તમે જો આવશો ફરી નઈ ભાળશો યાદ મને કરીને જીવ બાળશો હો… મારો આ ચહેરો ક્યારેય નહિ ભાળશો હું તડપી એમ તમે પણ તડપશો હો… દિલ ના સપના તૂટી રે ગયા અમે તારા પ્રેમમાં ડૂબી રે ગયા દિલ ના મારા સપના તૂટી રે ગયા અમે તારા પ્યારમાં ડૂબી રે ગયા મારા પ્રેમની કદર ના થઇ મારી ખુશીયો અધૂરી રઈ atozlyric.com મારી આંખો રોઈ રાતી થઈ તારી ચાહત ભુલાણી નઈ તારી ચાહત ભુલાણી નઈ હો… તારી યાદો ભુલાણી નઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Chahat lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.