Mogal Aave by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Jiggra |
Lyricist: | Shree Kavi Daad |
Label: | Jigrra |
Genre: | Garba |
Release: | 2020-10-03 |
Lyrics (English)
LYRICS OF MOGAL AAVE IN GUJARATI: મોગલ આવે, The song is sung by Jigrra (Jigardan Gadhavi) from Jigrra . "MOGAL AAVE" is a Gujarati Garba song, composed by Jiggra , with lyrics written by Shree Kavi Daad . The music video of the track is picturised on Javnika Raval, Dharti Oza, Chelsy Patel and Saloni Pawar. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે ભારતલીરીક્સ.કોમ ઝણણણ ઝણણણ ઝાંઝર ઝણકે ખણણણ ખણણણ કાંબી માં ખણણણ ખણણણ કાંબી હાથે હેમનાં કડાં ઝળુંબે લટું મોકળી લાંબી માં લટું મોકળી લાંબી ઝણણણ ઝણણણ ઝાંઝર ઝણકે ખણણણ ખણણણ કાંબી માં ખણણણ ખણણણ કાંબી હાથે હેમનાં કડાં ઝળુંબે લટું મોકળી લાંબી માં લટું મોકળી લાંબી તું સબને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે ડગલે પગલે કંકુ ઝરતા મારગ રાતો રાતો માં મારગ રાતો રાતો આ ચાંદનીનો ચંદરવો માથે લીલી કોર લીહરાતો માં લીલી કોર લીહરાતો ડગલે પગલે કંકુ ઝરતા મારગ રાતો રાતો માં મારગ રાતો રાતો આ ચાંદનીનો ચંદરવો માથે લીલી કોર લીહરાતો માં લીલી કોર લીહરાતો નવલાખુ ભેળી માં તાલી નવલાખુ ભેળી માં તાલી લેશે ને કાંઈ દેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe atozlyric.com Jhannan jhannan jhanzar jhanke Khananan khananan kambi maa Khananan khananan kambi Hathe hemna kadaa jhalumbe Latu mokli lambi maa Latu mokli lambi Jhannan jhannan jhanzar jhanke Khananan khananan kambi maa Khananan khananan kambi Hathe hemna kadaa jhalumbe Latu mokli lambi maa Latu mokli lambi Tu sabne dekhe mataji Tu saune dekhe mataji Tujane koi na dekhe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Dagale pagale kanku jharta Marg raato raato maa Marg raato raato Aa chandanino chandarvo mathe Lili kor lihrato maa Lili kor lihrato Dagale pagale kanku jharta Marg raato raato maa Marg raato raato Aa chandanino chandarvo mathe Lili kor lihrato maa Lili kor lihrato Navlakhu bheli maa tali Navlakhu bheli maa tali Keshe ne kai deshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Aave lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Jiggra. Includes YouTube video and lyrics in multiple languages.