Prem No Lolipop by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Sanjay Thakor |
Lyricist: | Natvar Solanki |
Label: | Suresh Zala Official |
Genre: | Playful |
Release: | 2022-05-20 |
Lyrics (English)
LYRICS OF PREM NO LOLIPOP IN GUJARATI: પ્રેમ નો લોલીપોપ, The song is sung by Suresh Zala from Suresh Zala Official . "PREM NO LOLIPOP" is a Gujarati Playful song, composed by Hardik Rathod and Sanjay Thakor , with lyrics written by Natvar Solanki . The music video of the track is picturised on Suresh Zala, Jinal Raval and GK Group. Lolipop lolipop lolipop lolipop Lolipop lolipop lolipop lolipop Lolipop lolipop lolipop lolipop Lolipop lolipop lolipop lolipop Bhai lagati’ti ae top Mara dil na aai gai short Bhai lagati ti ae top Mara dil na aai gai short Man chhodi gai dil todi gai Man chhodi gai dil todi gai Maro prem to thai jyo flop Jat jat man jat jat man Jat jat man aali gai prem no lolipop Jat jat man jat jat man Jat jat man aali gai prem no lolipop Bhai lagati’ti ae top Mara dil na aai gai short Jen duniya meto moni Aeto prit na mari amaji Mara prem ni thai gai vidhi Aene virah ni vedna kidhi Jen duniya meto moni Aeto prit na mari amaji Mara prem ni thai gai vidhi Aene virah ni vedna kidhi Man bhuli gai dil todi gai Man bhuli gai dil todi gai Maru kari gai apmon Jat jat man jat jat man Jat jat man aali gai prem no lolipop Lolipop lolipop lolipop lolipop Jat jat man aali gai prem no lolipop Bhai lagati ti ae top Mara dil na aai gai short Ali ati tu mari diwani Cham thari gai bewafai Mari lagani ao ne tali Tari pachhad jindagi bagadi Ali ati tu mari diwani Cham thari gai bewafai Mari lagani ao ne tali Tari pachhad jindagi bagadi Toy na ae moni bijani thai Toy na ae moni bijani thai Machavi didhyu ramkhon Jat jat man jat jat man Jat jat man aali gai prem no lolipop Lolipop lolipop lolipop lolipop Jat jat man aali gai prem no lolipop Bhai lagati’ti ae top Mara dil na aai gai short Hedta hedta man aali gai premno loli pop. લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ ભઈ લાગતી’તી એ ટોપ મારા દિલ ન આલી ગઈ શોર્ટ ભઈ લાગતી’તી એ ટોપ મારા દિલ ન આલી ગઈ શોર્ટ મન છોડી ગઈ દિલ તોડી ગઈ મન છોડી ગઈ દિલ તોડી ગઈ મારો પ્રેમ તો થઇ જ્યો ફ્લોપ atozlyric.com જત જત મન જત જત મન જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ ભઈ લાગતી’તી એ ટોપ મારા દિલ ન આલી ગઈ શોર્ટ જેને દુનિયા મેતો મોની એતો પ્રીત ના મારી અમજી મારા પ્રેમની થઇ ગઈ વિધિ એને વિરહની વેદના કીધી જેને દુનિયા મેતો મોની એતો પ્રીત ના મારી અમજી મારા પ્રેમની થઇ ગઈ વિધિ એને વિરહની વેદના કીધી મન ભૂલી ગઈ દિલ તોડી ગઈ મન ભૂલી ગઈ દિલ તોડી ગઈ મારુ કરી ગઈ અપમોન જત જત મન જત જત મન જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ ભઈ લાગતી તી એ ટોપ મારા દિલ ન આલી ગઈ શોર્ટ અલી અતી તું મારી દીવાની ચમ ઠરી ગઈ બેવફાઈ મારી લાગણી ઓ ને ટાળી તારા પાછળ જિંદગી બગાડી અલી અતી તું મારી દીવાની ચમ ઠરી ગઈ બેવફાઈ મારી લાગણી ઓ ને ટાળી તારા પાછળ જિંદગી બગાડી તોય ના એ મોની બીજાની થઇ તોય ના એ મોની બીજાની થઇ મચાવી દીધ્યુ રમખોણ જત જત મન જત જત મન જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ ભઈ લાગતી’તી એ ટોપ મારા દિલ ન આલી ગઈ શોર્ટ હેંડતા હેંડતા મન આલી ગઈ પ્રેમનો લોલીપૉપ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Lolipop lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.