Sonane Lage Kyathi Kaat by Pamela Jain song Lyrics and video
Artist: | Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Soormandir |
Genre: | Bhajan |
Release: | 2020-02-04 |
Lyrics (English)
Sonane Lage Kyathi Kaat lyrics, સોનાને લાગે ક્યાંથી કાટ the song is sung by Pamela Jain from Soormandir. The music of Sonane Lage Kyathi Kaat Bhajan track is composed by Appu. Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Lodhu aa katay jai tambu liludu thai Lodhu aa katay jai tambu liludu thai Verina vayrama jate khavai jai Verina vayrama jate khavai jai Sonani hoy na uchat sansari manva Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Duniyana dariyani khari hawama rakho Duniyana dariyani khari hawama rakho Aange aapavo athwa kadav kichadma nakho Aange aapavo athwa kadav kichadma nakho Sonuna thai sisham paat sansari manava Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat atozlyric.com Sonuna sadtu koidi halki dhatu ne pagle Sonuna sadtu koidi halki dhatu ne pagle Sonano sat na badle sonani pat na badle Sona no sat na badle sonani pat na badle Badle bhale ne aeno ghat sansari manva Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat. સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય વેરીના વાયરામાં જાતે ખવાઈ જાય વેરીના વાયરામાં જાતે ખવાઈ જાય સોનાની હોય ના ઉચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ ભારતલીરીક્સ.કોમ દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો અંગે અપાવો અથવા કાદવ કીચડમાં નાખો અંગે અપાવો અથવા કાદવ કીચડમાં નાખો સોનુના થાઈ શીશમ પાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે બદલે ભલે ને એનો ઘાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sonane Lage Kyathi Kaat lyrics in Gujarati by Pamela Jain, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.