Mavtar by Gaman Santhal, Kinjal Rabari song Lyrics and video
Artist: | Gaman Santhal, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | |
Genre: | Devotional |
Release: | 2021-06-23 |
Lyrics (English)
MAVTAR LYRICS IN GUJARATI: માવતર, The song is sung by Gaman Santhal and Kinjal Rabari and released by VM Bhakti label. "MAVTAR" is a Gujarati Devotional song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . He dukh no dado dubaro dado hato jyare maro Ha dukh no dado dubaro dado hato jyare maro Jya jai tya amne malto jaakaro He dukh maa dodi aavi maa Ghadi ae vaar kari naa Mane mavtar malo to mari sikotar maljo He mane mavtar malo to mari sikotar ma maljo Ho babu sivanad jogi nu dev Bapu rajendra nad nu dev Mavtar malo to mari sikorat ma maljo Mane mavtar malto char chok vadi maljo Ho ghare thi hedyo tyare natu koi hagu Mujatu mandu maru hatu dagu magu Ha sujati nati koi disha maadi mane Aedi re yaad kari sikotar tane Ae suni lidho te maro saad Sunyo mara antar no naad Mane mavat made to mari sikotar maljo Mavtar malo to mari sikotar ma maljo Ho baar sivavasist nu dev Mara antar na orta nu dev Mavtar made to mari sadhi jeva maljo He mane mavtar male to mari sikotar ma maljo atozlyric.com Ho duniya fari fari gayo huto thaki Bhukyo maryo bhoy suta royo raat aakhi Ho aedi sapne aavi mujne jagadyo Aavi ne maa ae maro jamno haath jalyo He tara dukh no chhelo dado aa Aaj thi hu chhu tari maa He mane mavtar male to ardusha vali maljo Mane mavtar male to ardusha vali maljo Ha mukesh vayas nu maa ne baap Maadi rakhjo kayam laaj Mavat malo to mari sikotar maljo Mane mavtar malo to sadhi sikotar ma maljo હે દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો હા દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો જ્યાં જઈ ત્યાં અમને મળતો જાકારો ભારતલીરીક્સ.કોમ હે દુઃખ માં દોડી આવી માં ઘડી એ વાર કરી ના મને માવત મળો તો મારી સિકોતર મળજો હે મને માવતર મળો તો મારી સિકોતર માં મળજો હો બાબુ શિવાનંદ જોગી નું દેવ બાપુ રાજેન્દ્ર નંદ નું દેવ માવતર મળો તો મારી સિકોતર માં મળજો મને માવતર મળતો ચાર ચોક વાળી મળજો હો ઘરે થી હેડયો ત્યારે નતું કોઈ હંગુ મુઝાતું મનડું મારુ હતું ડગુ મગુ હા સૂઝતી નતી કોઈ દિશા માંડી મને એદી રે યાદ કરી સિકોતર તને એ સુણી લીધો તે મારો સાદ સુણ્યો મારા અંતર નો નાદ મને માવતર મળે તો મારી સિકોતર મળજો માવતર મળો તો મારી સિકોતર માં મળજો હો બાળ શિવવશિષ્ટ નું દેવ મારા અંતર ના ઓરતા નું દેવ માવતર મળે તો મારી સધી જેવા મળજો હે મને માવતર મળે તો મારી સિકોતર માં મળજો હો દુનિયા ફરી ફરી ગયો હૂતો થાકી ભૂખ્યો મર્યો ભોંય સુતા રોયો રાત આખી હો એદી સપને આવી મુજને જગાડયો આવી ને માં એ મારો જમણો હાથ જાલ્યો હે તારા દુઃખ નો છેલ્લો દાડો આ આજ થી હું છું તારી માં હે મને માવત મળે તો અરડુસા વાળી મળજો મને માવતર મળે તો અરડુસા વાળી મળજો હા મુકેશ વ્યાસ નું માં ને બાપ માંડી રાખજો કાયમ લાજ માવતર મળો તો મારી સિકોતર મળજો મને માવતર મળો તો સધી સિકોતર માં મળજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mavtar lyrics in Gujarati by Gaman Santhal, Kinjal Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.