Eti Keti Ma Rehavanu by Vardan Barot song Lyrics and video
Artist: | Vardan Barot |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati, Bhavik Prajapati |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Masti |
Release: | 2025-02-12 |
Lyrics (English)
ETI KETI MA REHAVANU LYRICS IN GUJARATI: Eti Keti Ma Rehavanu (એટી કેટી માં રહેવાનું) is a Gujarati Masti song, voiced by Vardan Barot from Saregama Gujarati . The song is composed by Shankar Prajapati and Bhavik Prajapati , with lyrics written by Anand Mehra . The music video of the song features Vardan Barot. એટી કેટી માં રહેવાનું આપણે મોજમાં જીવવાનું એટી કેટી માં રહેવાનું આપણે મોજમાં જીવવાનું કોઈ મફત માં શીખવાડે એને એટલું કેવાનું કે મારી લાઈફ મારા રુલ મને જે ગમે એ કબુલ મને શીખવાડવા ની કરતો ના કદી ભૂલ તું તારું કરને મને મારુ કરવા દે મારા માં પડે તો ખોટો માર ખયે રેવાદે એટી કેટી માં રહેવાનું આપણે મોજમાં જીવવાનું કોણ બોલે કોણ બકે આપણે આપણું કરવાનું હો જીવીયે ત્યાં સુધી સુખ દુઃખ આવતું જાતું રહેશે મારે શું જોવે કોઈ આપી થોડી દેશે મુજે જો ભાયા વો ચંગા બેટા તું મુઝસે ના લે પંગા કાન ઇધર કર સુનલે જરા કેહના ચાહે ક્યાં એ બંદા શોખ મારા મોટા છે મેહનત હું મોટી કરું બાલી જઉં કે બેંગકોક મારા દમ પર હું ફરું શોખ મારા મોટા છે મેહનત હું મોટી કરું બાલી જઉં કે બેંગકોક મારા દમ પર હું ફરું મારી લાઈફ જોઈ તારી બડે એમાં હું શું કરું એટી કેટી માં રહેવાનું આપણે મોજમાં જીવવાનું કોણ બોલે કોણ બકે આપણે આપણું કરવાનું ભઈઓ ની મહેફીલ માં મોજમાં રહેવાનું ભઈઓ ની મહેફીલ માં મોજમાં રહેવાનું લવ બવ ના લફડા માં કદી નઈ પડવાનું જાનું જાનું કઈ જાન લેશે તને છોડી એ બીજે જશે આખું જીવન તું રોતો રેશે મારી આ વાત તું માની લેજે કે કાળો છે જમાનો એમાં કાળો કાળો પ્રેમ છે તારો છે ને તારો રેશે ખાલી તારો વહેમ છે કાળો છે જમાનો એમાં કાળો કાળો પ્રેમ છે તારો છે ને તારો રેશે ખાલી તારો વહેમ છે લવ ઇઝ બ્લાઇન્ડ પણ તું આંધળો કેમ છે એટી કેટી માં રહેવાનું આપણે મોજમાં જીવવાનું મન ને ગમે મન ને ફાવે આપણે એટલું કરવાનું Eti keti ma rahevanu aapne moj ma jivvanu Eti keti ma rahevanu aapne moj ma jivvanu Koi mafat ma sikhvade ene etalu kevanu ke Mari life mara rule mane je game ae kabul Mane sikhvadva ni karto na kadi bhul Tu taru karne mane maru karva de Mara ma pade to khoto mar khaye revade Eti keti ma rahevanu aapne moj ma jivvanu Kon bole kon bake aapne aapnu karvanu Ho jiviye tya sudhi sukh dukh Aavtu jatu rahese mare su jove koi aapi thodi dese Mujhe jo bhaya wo changa Beta tu mujhse na le panga Kaan idhar kar sunle jara Kehna chahe kya ae banda Sokh mara mota che mehnat hu moti karu baali jau ke bangkok Mara dum par hu faru Sokh mara mota che mehnat hu moti karu baali jau ke bangkok Mara dum par hu faru Mari life joi tari bale ema hu su karu Eti keti ma rahevanu aapne moj ma jivvanu Kon bole kon bake aapne aapnu karvanu Bhaio ni mahefil ma moj ma rahevanu Bhaio ni mahefil ma moj ma rahevanu Love bav na lafda ma kadi nai padvanu Janu janu kai jaan lese tane chodi ae bije jase Aakhu jivan tu roto rese mari aa vat tu mani leje ke Kalo che jamano ema kalo kalo prem che taro che ne Taro rese khali taro vahem che Kalo che jamano ema kalo kalo prem che taro che ne Taro rese khali taro vahem che Love is blind pan tu aandhdo kem che Eti keti ma rahevanu aapne moj ma jivvanu Man ne game man ne fave aapne etalu karvanu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Eti Keti Ma Rehavanu lyrics in Gujarati by Vardan Barot, music by Shankar Prajapati, Bhavik Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.