Tari Yaad Ma Aaya Mare Aasu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2020-12-27 |
Lyrics (English)
તારી યાદમાં આયા મારે આંસું | TARI YAAD MA AAYA MARE AASU LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Zee Music Gujarati label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Tari Yaad Ma Aaya Mare Aasu" are penned by Darshan Bazigar . The music video of the Gujarati track features Yuvraj Suvada, Marjina Diwan and Priyanka Soni. હે તારી યાદમાં આયા મારે આંસું હે તારી યાદોમાં આયા મારે આંસું તમે જોયું ના પાછું હવે અમે ચો જાશું એ કોને કેશુ અમે કોને કેશુ હો દિલના દર્દ મારા કોને કેશુ હો તારા મારા જોને કેવા લેખ રે લખાણા તારા કારણે મારા કાળજા કપાણા તારી યાદમાં આયા મારે આંસું તમે જોયું ના પાછું હવે અમે ચો જાશું એ કોને કેશુ અમે કોને કેશુ હો દિલના દર્દ મારા કોને કેશુ હો લેરીડા તારા વગર નીંદર ના આવે મારા પાગલ દિલને કોણ હમજાવે હો તારા વિના જીવ મારો આગોપાછો થાય છે તને ના જોવું તો અલ્યા જીવ મારો જાય છે હો તારી રે યાદોમાં મારી જિંદગી પુરી થાય છે ઘડિયારમાં હોમું જોઈ મારો દિવસ વીતી જાય છે તારી યાદમાં આયા મારે આંસું તમે જોયું ના પાછું હવે અમે ચો જાશું હો કોને કેશુ અમે કોને કેશુ હો દિલના દર્દ મારા કોને કેશુ હો કેટલા દાડે વળશો પાછા એટલું કેતા જાજો દિલ મારુ દુભાય છે વાયદો કેતા જાજો હો તારા વિના દુનિયામોં કોણ છે મારુ દિલ મારુ પુકારે એક નોમ તારું હો તમે મને ભૂલતા ના જીવથી જુદી કરતા ના તમે મને ભૂલતા ના જીવથી જુદી કરતા ના તારી યાદમાં આયા મારે આંસું તમે જોયું ના પાછું હવે અમે ચો જાશું ભારતલીરીક્સ.કોમ એ કોને કેશુ અમે કોને કેશુ હો મારા દિલના દર્દ હવે કોને કેશુ હો પછી દિલના દર્દ મારા કોને કેશુ. He tari yaad ma aaya mare aasu He tari yado ma aaya mare aasu Tame joyu na pachhu Have ame cho jashu Ae kone keshu ame kone keshu Ho dilna dard mara kone keshu Ho tara mara jone keva lekh re lakhana Tara karne mara kalja kapaya Tari yaadma aaya mare aasu Tame joyu na pachhu Have ame cho jashu Ae kone keshu ame kone keshu Ho dilna dard mara kone keshu Ho lerida tara vagar nindar na aave Mara pagal dilne kon hamjave Ho tara vina jiv maro aagopachho thay chhe Tane na jovu to alya jiv maro jay chhe Ho tari re yadoma mari jindagi puri thay chhe Ghadiyarma homu joi maro divas viti jay chhe Tari yaad ma aaya mare aasu Tame joyu na pachhu Have ame cho jashu Ho kone keshu ame kone keshu Ho dilna dard mara kone keshu Ho ketla dade vadsho pachha aetlu keta jajo Dil maru dubhay chhe vaydo keta jajo Ho tara vina duniyamo kon chhe maru Dil maru pukare aek nom taru Ho tame mane bhulta na jivthi judi karta na Tame mane bhulta na jivthi judi karta na Tari yaad ma aaya mare aasu Tame joyu na pachhu Have ame cho jashu atozlyric.com Ae kone keshu ame kone keshu Ho mara dilna dard have kone keshu Ho pachhi dilna dard mara kone keshu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaad Ma Aaya Mare Aasu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.