Aavi Aasoni Radhiyadi Rat by Pamela Jain, Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Pamela Jain, Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-10-15 |
Lyrics (English)
આવી આસોની રઢીયાળી રાત | AAVI AASONI RADHIYADI RAT LYRICS IN GUJARATI: The song is sung by Pamela Jain and Kirtidan Gadhvi from album Thanganat . "Aavi Aasoni Radhiyadi Rat", a Garba song was composed by Appu , with lyrics written by Traditional . એ રી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી એ રી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી ઉતરેગી આજ મેરે મૈયા કી સવારી ઉતરેગી આજ મેરે મૈયા કી સવારી ચોક સજાવો, માટી રંગાવો આજ મોરી મૈયા ઘર આવેંગે આજ મોરી મૈયા ઘર આવેંગે હે માં.. હે માં… હે માં… હે… હે માં… હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં હે માં… હે માં હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો… પગલાં પાડોને બિરદાળી માં હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો… પગલાં પાડોને બિરદાળી માં હે રૂડો ગરબો, હે રૂડો ગરબો હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો… પગલાં પાડોને બિરદાળી માં હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો… પગલાં પાડોને બિરદાળી માં માં… હે માં… માં… હે માં… ભારતલીરીક્સ.કોમ કેશરિયો વાઘ માંને ત્રિશુલ છે હાથે સોહે છે જંગદંબા સૈયર સંગાથે માં… હે માં… એ અમી અલી આંખડીમાં વરસે છે વ્હાલ મીઠાપુરની મોંઘેરી ચૂંદલડી માથે કુંમ કુંમ કેરા કુંમ કુંમ કેરા પગલે પધારો મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો… પગલાં પાડોને બિરદાળી માં હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં પગલાં પાડોને બિરદાળી માં હો પગલાં પાડોને બિરદાળી માં. Ae ri sakhi mangal gavo ri Dharti ambar sajavo ri Ae ri sakhi mangal gavo ri Dharti ambar sajavo ri Utaregi aaj mere maiya ki savari Utaregi aaj maere maiya ki savari Chok sajavo, mati rangavo Aaj mori maiya ghar aavenge Aaj mori maiya ghar aavenge He maa… He maa… He maa… He… He maa… He aavi aasoni radhiyadi rat mori maa He maa… He maa… He aavi aasoni radhiyadi rat mori maa Pagla padone birdali maa ho… Pagla padone birdali maa He aavi aasoni radhiyadi rat mori maa Pagla padone birdali maa ho… Pagla padone birdali maa atozlyric.com He rudo garbo, he rudo garbo He rudo garbo koravyo udi bhat mori maa Pagla padone birdali maa ho… Pagla padone birdali maa He aavi aasoni radhiyadi rat mori maa Pagla padone birdali maa ho… Pagla padone birdali maa Maa… He maa… Maa… He maa… Keshariyo vagh maane trishul chhe hathe Sohe chhe jangdanba saiyar sangathe Maa… He maa… Ae ami ali aankhadima varse chhe vhal Mithapurni mogheri chundaladi mathe Kum kum kera Kum kum kera pagle padharo mori maa Pagla padone birdali maa ho… Pagla padone birdali maa He aavi aasoni radhiyadi rat mori maa Pagla padone birdali maa Ho pagla padone birdali maa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aavi Aasoni Radhiyadi Rat lyrics in Gujarati by Pamela Jain, Kirtidan Gadhvi, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.